________________
મંત્ર જડી ઔર તંત્ર ઘણેરા, ઉન સબકુ હમ દૂર વિસારા-નવપદ... |૩|| બહોત જીવ ભવજલસે તારે, ગુણગાવન હે બહુત નરનારી-નવપદ..... I૪. શ્રી જિનભક્ત મોહન મુનિ વંદન, દિન દિન ચડતે હરખ અપારી-નવપદ પા
(૧૧) સૌ ચાલો ભવિજન જઈએ, નમી વંદી પાવન થઈએ, સિદ્ધચક સિદ્ધિના નવસ્થાન છે... ૧ પહેલે પદ અરિહંત, તે ઉજવલ વર્ષે સંત, શ્રેણીક રાજા આરાધે ગુણનું ધામ છે... મારા બીજે પદ વળી સિદ્ધ, રાતા વર્ષે પ્રસિદ્ધ, શ્રીપાળ રાજા અનંત ગુણોનું માન છે. ત્રીજે પદ આચાર્ય, તે પીળા વર્ષે ઉદાર, ગુણ છત્રીસ પંચાચારનું કામ છે.... જો ચોથે પદ ઉવક્ઝાય, તે નીલ વર્ષે મનાય, ગુણ પચવીશ ગુણોની એ તો ખાણ છે. પો પાંચમે પદે સાધુ શ્યામ વર્ષે હું આરાધુ, ગુણનું ભાજન સત્તાવીશનું ધ્યાન છે. ૬ છઠે પદ દર્શન, દેખીને ચિત્ત પ્રસન્ન, ઉજ્જવલ વર્ષે સડસઠ વર્ણનું એ ઠામ છે.... આગા સાતમે પદ જ્ઞાન, એકાવન ભેદ જાણ, ગુણથી ધોળ સાચવવાનું એ કામ છે... ૧૮ આઠમે પદ ચારિત્ર, તે કરે આતમ પવિત્ર, શુકલ વણે સીત્તેર ભેદની એ ખાણ છે... પલા નવમે પદ વળી તપ, મોક્ષનો મારે ખપ, સફેદ વર્ષે પચાસ ભેદોનું કામ છે... II૧૦ના આરાધે શ્રીપાળ રાજા, દેવલોક ગુણ આવજા, મયણાસુંદરી સતી શિરોમણી સાર છે.... /૧૧/ શ્રી મુનિચંદ્ર ગુરુ, સિદ્ધચક બતાવે સાર, આતમ કાજે ગુણનો એ તો ભંડાર છે..... ૧૨ અરિહંતાદિક નવપદ, ૩ હીં વર્ણ સંયુક્ત, મારા મિત્રો પૂજવાનો એ અવસર છે... ૧૩
-136