SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮). શ્રી નવપદના મંડલે, આદ્ય નમો અરિહંત, સિદ્ધ ચતુષ્કાનંતવંત દગ્ધ કર્મ ભગવંત. ૧૧ ધર્મ કહ્યું વર અર્થથી, જિન ભાષિત સૂરિરાય, ચતુર બંધુ જે વિશ્વના, અધ્યાપક ઉવજઝાય... રો , કર્મ ક્રિયાનો સાચવી, સાધે મોક્ષ મુર્તીદ, નેહ જિનવર તત્વની, રુચિ દર્શન ગુણવૃદ... ૩ વંચક મોહ અજ્ઞાનનું જ્ઞાન ભજો શુભ ભાવ, દમ શમ થાનક પામવા, ચરણ નમો ભવ નાવ.... ૪ નાશક જે અઘ સૈન્યન, તપ વંદો મન ખંત, હોશે ભવિજન તેહથી, શિવરમણીના કંત.. પણ પ્રથમ અક્ષર એ કાવ્યના, ધ્યાન દરે શુભ ચિત્ત, અબાધ આનંદ સાયર, સ્નાતક થાય પવિત્ત.... III (પ૯) ચૌદ પૂરવનો સાર, મંત્રમાણે નવકાર, જપતા જયજયકાર, ઓ સૈયરો હૃદય ધરો નવકાર..... અડસઠ અક્ષર ઘડીયો, ચૌદ રત્ન શું જડીયો, શ્રાવકને ચિત્ત ચડીયો... ઓ સૈયરો.. ૧ અક્ષર પંચ રતન, જીવદયા સુરતમ, જે પાલે તે ધન્ય-ઓ સૈયરો... II નવપદ નવસરો હાર, નવપદ જગમાં સાર, નવપદ દોહિલો આધાર-ઓ સૈયરો..... ૩ જે નરનારી જાણશે, તે સુખ સંપદ લહેશે, સેવકને સુખ થાશે.... ઓ સૈયરો.... જા. હિરવિજયની વાણી, સુણતયા અભિય સમાણી, મોક્ષ તણી નિસારણી-ઓ સૈયરો... પા (૬૦). અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ દેખા ગુણ રુપ ઉદારી, નવપદ ધ્યાન સદા જયકારી. .. . દર્શન શ ન ચારિત્ર છે ઉત્તમ, તપ દોય ભેદે હૃદય રી વિપદ...રો (135ી.
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy