________________
વિમળેધર સાન્નિધ્ય કરે તેહની, જેહ નવપદ ધ્યાવે, ભાવથી નીતિ રાખીને આરાધે, ઉદયથી શિવસુખ પાવે... સેવો. ૧૨
(પર) રાગ : નિંદરડી વેરણ હુઈ.. શ્રી સિદ્ધચક આરાધી, જિમ પામો હો કોડી કલ્યાણ કે, શ્રી શ્રીપાલ તણી પરે, સુખ પામો હો હો નિર્મળ નાણ કેનવ... આવા નવપદ ધ્યાન ધરો સદા, ચોખે ચિત્તે હો આણી બહુ ભાવ કે, વિધિ આરાધન સાચવો, જિમ જગમાં હો હોવે જસનો જમાવ કે - નવ. તેરા કેસર ચંદન કુસુમશું, પૂજીને હો ઉવેખીયે ધૂપ કે કુંદરુ અગર ને અરગજા, તપ હીનતા હો કીજે ધૃત દીપ કે - નવ. ૩ આસો ચૈત્ર શુકલ પક્ષે નવ દિવસ તપ કીજે એહ કે, સહજ સોભાગ સુસંપદા, સોવન સમ હો નવલા ભોગ કે, - નવ....૪ જાવજજીવ શકતે કરો, જિમ પામો હો નવલા ભોગ કે, સાડાચાર વરસ તથા, જિન શાસન હો એ મોટો યોગ કે.. નવ . આપણે શ્રી વિમલદેવ સાન્નિધ્ય કરો, ચક્કસરી હો હો તાસ સહાય કે, શ્રી જિનશાસન સોહીએ, એહ કરતા હો અવિચલ સુખ થાય કે - નવ...૬ . મંત્ર તંત્ર મણિ ઔષધી, વશ કરવા હો શિવરમણી કાજ કે, ત્રિભુવન તિલક સમોવડી, હોય તે નર હો કહે નય કવિરાજ કે-નવ.. શા
(૫૩) હાં રે જવા ચતુર સુજાણ નવપદ કે ગુણ ગાય રે - નવપદ મહિમા હે જગ મોટો, ગણધર પાર ન પાય રે - જીવ ચતુર... ૧ જો અપને આતમ સુખ ચાહે, તો એક ધ્યાન લગાય રે જીવા ચત... રા. કરમ નિકાચીત દૂર કરણકું, સુંદર શુદ્ધ ઉપાય રે - છવા ચતુર.... ફા ઈનકો પુષ્ટ, આલંબન, કરતાં અજર અમર સુખરે - છવા ચતુર... ૫૪. જે જિન ભએ આગામિ, સો સબ નવપદ સંગ પસાય રે-જીવા ચતુર. પા.
(૫૪) રાગ : કુંવર ગભારો નજરે દેખતાજી... સેવો ભવિયા સિદ્ધચક્રનેજી, ચિત્ત ચંચળતા વિારી રે, ગુણીને સેવ્યા ગુણ સંપજે છે, એમ મન માટે વિચારી રે-સેવો...... III વિજગ પૂજ્ય અરિહંત પ્રભુજી, ચોસઠ વિભુ જેના દાસ રે નાથને પંચ કલ્યાણકે જી, સલ જીવને હોય ઉલ્લાસ રે - સેવો... જરા
132