SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ મયણાસુંદરીનું જીવન, સુણતા મન ઉલસાય, સિદ્ધચકનાં પૂર્ણ પ્રભાવે, સુખ અવિચલ વિલસાય - પ્રાણી નવ દા. મહામંત્ર પરમેષ્ઠી તણો છે, મહિમા કેવલી વાણ જે જન આરાધન કરશે તે, મુક્તિ લહે સિદ્ધ જાણ-પ્રાણી નવ... ... આ ભવ પરભવ સુખ સંપત્તિ, લહીએ લીલ વિલાસ, વિજય શ્રી મોહન વયણ સુણીને, પ્રતાપ લહે શિવશ્વાસ - પ્રાણી નવ. દા (૫૧) સેવો ભવિ ! નવપદ જગ હિતકારી, સર્વ આળજંજાળ નિવારી-સેવો કર્મન ટાળક, દુર્ગતિ વાર, શિવગતિ પ્રાપક ત્રાતા, ભવોદધિ તારક, દુઃખ નિવારક, નવપદ કરે સુખશાતા-સેવો... II દેવાધિદેવ અરિહંત કહીએ, ગુણ મણિ રત્નની ખાણ સમવસરણમાં સુરનર પૂછત, પ્રણમો, શ્રી જિન ભાણ - સેવો... મેરા અકલ અજરામર અગમ અગોચર, સ્વરુપ રમણ સુવિલાસી કેવળજ્ઞાન દર્શન ગુણ પ્રગટચાં, સિદ્ધ નમો અવિનાશી - સેવો... tia વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી મંત્રરાજ, સુમેરુ પંચમ પીઠ, પંચ પ્રસ્થાને આચારજ નમીયે, છત્રીસ ગુણે કરી ઈટ્સ - સેવો... ૪ પ્રણો પદ ઉવઝાય તે કહીએ, ત્રીજે ભવ નિર્માણ અંગ, ઉપાંગ નંદી અનુયોગ, છેદ પયત્રાદિ જાણ-સેવો.... પા હાસ્યાદિ ષટ્ ત્રણ વેદ, વળી મિથ્યાત ચાર કષાય, ચૌદ વિધ અત્યંતર, નવવિધ બામથી, ગ્રંથિ તજે મુનિરાય - સેવો . ક્ષયોપશમ ઉપશમને સાયિક, દર્શન બહુ પ્રકાર, તત્ત્વાર્થ શ્રધ્ધાન સમ્યગદર્શન, નમીએ વારંવાર-સેવો.. IIો. ભક્ષ્યાભઢ્યને પયારેયને, કૃત્યાકૃત્ય જણાવે, ભેદ એકાવન જ્ઞાનના પ્રણયો, કર્મનું સૈન્ય હટાવે-સેવો.. Iટા નિવૃત્તિ પ્રવૃત્તિ વ્યવહાર સાચો, ચરણસિત્તરી ગુણ નમીએ, નિશ્ચય નયથી ચરણ તે જાણો, નિજ સ્વભાવમાં રમીએ - સેવો ... Nલા બાહ્મ અત્યંતર તપ પદ નવમે, પ્રણમો ભાવ વિશાળે, નિર્જરા હેતુ ભવોદધિ સેતુ, કર્મ નિકાચીત ટાળે... સેવો... ૧૦ એ નવપદમાં પંચ ગુણી છે, ગુણ તે ચારને ધારો, દેવ ગુરુને ધર્મ છે એહમાં, દો તીન ચાર પ્રકારો. સેવો... ૧૧
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy