________________
કર્મ ક્ષયે સિદ્ધપદ લધુ છે, વિશેષ સામાન્ય ઉપયોગી રે રુપી અરૂપી દ્રવ્યનો જી, ખોલ દેખે જે અજોગી રે - સેવો.... ૩ પંચ પ્રસ્થાને આચારજ ભલાજી, મુનિ મન વિશ્રામ કામ રે છત્રીસ છત્રીસીએ શોભતા જી, ગચ્છપતિશ્રી પૂજ્ય નામ રે-સેવો... I૪. ગુણ પચવીસ ઉવક્ઝાયના જી, સૂત્ર દાની ઉપમા સોળ રે યુવરાજ પરે ગચ્છ ચિંતા કરે છે, મીઠા ઈક્ષ સમ બોલ રે-સેવો. પા સાધ્યું મન તે સાધુ ભલાજી, ચરણ કરણ ગુણ જાગ રે નવ કલ્પી વિહાર જે આદરીજી, ભવિનુ ટાળ્યું અનામ રે .... દા. મળ ઉપશમ સયઉપશમે જ, ક્ષયથી વિવિધ હોવે જેહ રે સડસઠ બોલે સોહામણો છે, પ્રણમું દર્શન તેહ રે-સેવો. એના પાંચ ભેદ જ્ઞાનીએ જ્ઞાન કહ્યું છે, પ્રત્યક્ષ ભેદ સહિત રે અનર્પિત અર્પિત નય વળી છે, જે વિસંવાદ રહિત રે-સેવો... ૮ સંજમ સત્તરભેદે હુવે છે, જે આદરે દુઃખ જાય રે દિશા જાગરણ ઈહા કહી છ, સુરવધુ નમે વળી પાય રે-સેવો... Rા દ્વાદશ ભેદે જે તવ ભણ્યો છે, તે બાહ્ય અત્યંતરથી હોવે રે ક્ષમા સહિત આરાધતા જ, પાતક ન રહે કોઈ રે - સેવો.. ૧૦ એમ નવપદ ગુણ રત્નનો જી, પાર ન લહે મતિમંત રે ધર્મચંદ્ર કર જોડીને જી, કહે તારજે ભગવંત રે-સેવો૧૧
(૫૫) રાગ ? નામ જપીશ નિત્ય તારું, સુંદર સાવરીયાં.... અરિહંત પદ હું ધ્યાવું, બાર ગુણે ભરીયાં, ચોત્રીસ અતિશય ધારુ, શિવસુખ તે વરીયા, સિદ્ધ આઠ ગુણ ચિત્તે લાઉ, આદિ અનંત સુખ ત્યાંહી જ પાઉ... આચાર્યે છત્રીસ ધ્યાવું, શિક્ષા દીયે ભવિયાં-૧ અરહિંત... ના ઉપાધ્યાયે પચવીશ જાણું, વિનય વડે વિદ્યા વળી માનું સત્તાવીશ મુનિ ધાર, ભાવે ભવિ તરીયા-૨ અરિહંત કેરા સડસઠ ભેદ શ્રદ્ધાએ માનું, જ્ઞાનપદે એકાવન ધારુ, ચારિત્રે સીત્તેર લાવું, કર્મો આઠે ખપીયા-૩ અરિહંત... ૩ પચાસ લબ્ધિ તપથઈ પામું, સિદ્ધિ રિદ્ધિ બાર ભેદથી જાણું, મયણા શ્રીપાળે લીધુ, નવપદ ગુણ ગણીયા-૪ અરિહંત... જા. કોઢ રોગનું જમણ થી જાવું યંત્ર કરી મુનિચંદ્ર દિપાવ્યું પૂરવ પુજે થનારું, આનંદસે જપીયા-પ-અરિહંત... પા
--133)