________________
સર્વ શિવશંકર ઈશ નિરંજન, ગત કલમલ સવાઁદ - ચિદા-આરિ II જિનકે પંચ કલ્યાણક જગમેં, કરે ઉદ્યોત અમંદ - ચિદા-અરિ ૧૦. આતમ નિર્મળ ભાવ કરીને, પૂજો ત્રિભુવન ઈંદ - ચિદા-અરિ ૧૧//
(૪૭) રાગ : સીતા તો રુપે રુડી..... શ્રી વીર નિણંદ વખાણ્યો, તિહાં ગૌતમ ગણધાર જાણ્યો હો, ભવિકા નવપદ ધ્યાઈએ, શ્રી શ્રીપાલ નરેશ મયણાએ, ગુરુ ઉપદેશે હો ભવિકા નવ..... ૧ શ્રી સિદ્ધચક આરાધ્યો, તો સયલ પદાર્થ સાધ્યો હો ભવિકા નવ. આસો માસે કીજે ઓળી, સુદી સાતમે જિન પૂજીજે હો ભવિકા નવ... ૨ // અષ્ટકમલ દલ થાપી મહિમા, જસ ત્રિભુવન વ્યાપી હો ભતિકા નવ... મધ્યદલે જિન ધ્યાને ધ્યાવો, ભવિ ધવલે વાને હો ભવિકા નવ.... Iકા પૂરવ દિશે સિદ્ધ છાજે, રાતે તનુ તેજ વિરાજે હો ભવિકા નવ... આચારજ પદ ત્રીજે, તસ સોવનવાન કરીજે હો ભવિકા નવ... ૪ પશ્ચિમ દિશિ વિઝાયા, નીલે તનુવાન સોહાયા હો ભવિકા નવ... સાધુ સકલ ધનવાનેઉત્તરદિશિ ધ્યાવો ધ્યાને હો ભવિકા નવ... પા. નાણ અગ્નિકોણે ધ્યાવો, જિમ અત્યંત સખા તુમે પાવો હો ભવિકા નવ... દંસણ આરાહી પ્રાણી, નૈઋત્ય વિદેશે મન આણી હો ભવિકા નવ... R૬ વાયવ્ય કોણે કહીજે, ચારિત્ર ધ્યાયી સુખ લીજે હો ભવિકા નવ... ઈશાને તપપદ ધ્યાવો, ઉજ્જવલ સમકિત સુખ પાવો તો ભવિકા નવ. Iો. આસોને ચૈત્ર જ માસે, જપતા ઋધ્ધિ આવે પાસે હો ભવિકા નવ... વિધિશું દેવ વાંદી, શ્રી જિનવર પૂજા સ્થાને હો ભવિકા નવ... તો નવપદ જાપ જપીજે, આંબિલ તપ નવ દિન કીજે હો ભવિકા નવ.. શ્રી સિદ્ધચક સેવીજે, પંચામૃત હવણ કરીજે હો ભવિકા નવ.... I૯ો. ચૌદ પૂરવનો સાર, એ મંત્ર વડો નવકાર હો ભવિકા નવ.... બુધ ઉત્તમ સાગર રાયા, શિષ્ય કાન્તિસાગર સુખ પાયા હો ભવિકા નવા ૧૦
(૪૮) રાગ ઃ જિનને કોડો પ્રમામ સિદ્ધચક્રને સેવો ભવિયાં હર્ષ અપાર.... ટેક.. અરિહંત પ્રભુને દિલમાં ધારો, સિદ્ધ પ્રભુ છે કામણગારા, જ્યોતિ અપરંપાર - ભવિયા હર્ષ અપાર... |૧|| આચાર્ય શાસનના ધોરી, સર્વ શાસ્ત્રની હાથમાં દોરી, કરે બહુ ઉપકાર-ભવિયા હર્ષ અપાર... મારા
-
129ી.