________________
સૂક્ષ્મ સંપરાય દશમે ગુણઠાણે, અંતર્મુહૂર્ત પ્રસિદ્ધ રે.... વંદો ॥૩॥ યથાખ્યાત ચારિત્ર પ્રને, કેવલ નિકટ વિભાસે રે,
વરતે ક્ષીણ મોહ ગુણઠાણે, કર્મ કઠોર વિનાશે રે... વંદો ॥૪॥ રંક પણ જેહ હ્રદય ધરતા, ધ્યાવે ઈન્દ્ર આણંદો રે,
વદે પદ્મસૂરિ નિજ હેતે, અષ્ટમપદ સુખકંદો રે... વંદો પ
(૪૩) તપ પદ સ્તવન
નવમે પદ પ્રણમુ મુદ્દા રે, તપ આતમ શુદ્ધિ હેતુ, અમલ અસ્થિર પદ પરિહરી રે, કર્મ ભંજન ધૂમકેતુ
ભવિક જીવ ! ધારો તપ શિવ હેત, જવાલે કર્મનું ક્ષેત્ર-ભવિક જીવ! ॥૧॥
વિક્ટ સઘન વન સંહરે ૨, દાવનલ અસરાલ,
જ્વાલે કર્મ કષાયને રે, ક્ષમા સહિત તપ પાલ દ્વાદશવિધ તપસ્યા તણા રે, આગળ અંગ મઝાર, અત્યંતર ભેદશું રે, ષટ્ ષટ્ ભેદવિચાર
બાહ્ય
અરિહંત જાણે જ્ઞાનથી રે, ઈણ ભવ મોક્ષ પહોંચત,
-
-
ભવિ જીવ.... ॥૨॥
ભવિક જીવ.. ॥૩॥
ક્ષમા સહિત તપ આદરે રે, ધારે શુચિ મન ખંત ભવિક જીવ... ॥૪॥ આમોસહી આદે કરી રે, અષ્ટ મહાસિદ્ધિ જામ,
-
સંઘના કામ-વિકજીવ... ॥૫॥
ઉપજે ગણધર વૃન્દને રે, સારે વન તરુવૃન્દ વિકસ્યા સહી રે, વાજે વાય કુવાય,
વિ ફ્લુ નવી ફ્લી શકે રે, તીમ ક્ષમા રહિત તપ જાય-ભવિકજીવ... ॥૬॥
તપ પદ શુચિ આરાધતા રે, ત્રુટે કર્મની કોડ,
પદ્મસૂરિ ભણે નેહશ્યુ રે, માન મહાતમ મોડ-ભવિકજીવ... ॥૭॥
(૪૪) કળશ
નવપદ ધ્યાન પ્રભાવથી, શિવ શુચિ પદ પાવે,
ભરમ તિમિર ઘન સંહરે, સમતા રસ આવે... નવપદ.... ॥૧॥
કરમ કલંક પર્ક કરી, ભ્રમ ચેતન પાવે,
ચિહું દિશિ ભ્રમત ફીરિ સદા, મૃગમિંદ ન પાવે... નવપદ... ॥૨॥ સદગુરુ સંગ પણો વરી, જડપદ મીટ જાવે,
ઉપલ અનલ પ્રભાવથી, કલધૌત કહાવે.... નવપદ..... ॥૩॥
શુધ્ધ સંવેગપણું વરી, મમતા તજી ધ્યાવે,
ભવોદધિ ભ્રમણપણું મટે, ચેતન જિન થાવે.... નવપદ ॥૪॥
(127
...