________________
(૪૦) દર્શન પદ સ્તવન સમ્યક્ત્વ નામે હો દર્શન પદ નમું રે, આપી સુમતિ ઉદાર, સડસઠ બોલે હો જિનવર વર્ણવ્યુ રે, સૂત્ર સિદ્ધાંત મોઝાર પંચ પ્રકાર હો ઉપશમ આદિથી રે, જ્ઞાનાદિક ગુણ જોય, ઉજ્જવળ ધ્યાને હો દર્શન સેવીયે રે, રાગાદિક મલ ખોટા-સભ્ય ૨॥ દર્શન સમ્યગ હો શુદ્ધ પ્રકટયા વિના રે, ચારિત્ર જ્ઞાનનો ભંગ, જળધર ધારા હો જગ વ્યાપે નહીં રે, તો વિણસે લોક ઉમંગ-સભ્ય ॥૩॥ તત્ત્વ ત્રિભેટે હો જિનવર નિજ કહ્યા રે, તપ જપ ધ્યાન આચાર, એસા હું ફ્લે સમ્યગ દર્શન રે, વિકસે જયું વન જળ ધાર-સમ્ય ॥૪॥ સુજાતિ સંવેગી હો શુધ્ધ સ્વરુપના રે, દર્શન જ્ઞાન દિણંદ, ભવિજન ધારો હો દર્શન નેહશું રે, પભણે પદ્મ સૂરીંદ-સભ્ય ॥૫॥
-
-
સભ્ય ॥૧॥
(૪૧) જ્ઞાન પદ સ્તવન
જ્ઞાનપદ હિતધાર, ભવી એ તો જ્ઞાનપદ હિતધાર, ભરમ તિમિર વિહાર.... ભવી એ તો જ્ઞાનપદ હિતધાર...
ભવિ॥૨॥
સર્વરાત્રીમાં ઈન્દુભંજન, દિવસ રવિ નિરધાર જગતજન્તુ મોહ મદ ઘર, તાસ ભંજન કાર-ભવિ॥૧॥ વિકટ વનમેં પ્રભા સુરતરુ, વિનય શુચિ ગુણસાર, વસુધામાંહે શોભત મેરુ, શિવપંથ જ્ઞાન ઉદાર "રમપંચ પ્રકાર અનુપમ, મતિ શ્રુત અવધિ વિચાર, જનની ઉદરે ધર્યા જિનવર, સંયમે ચોથો સાર-વિ ॥૩॥ સઘનઘાતી કર્મ વન દલ, પવન તાસ તુષાર, જગત જિનવર નામધર શુચિ, ઉદ્ધર્યો આગમ અપાર સુમતિધર ભવિ જ્ઞાન, તજ મદ મેટી વિષય વિકાર, પદ્મસૂરિ મણે નિજ હેતે, જ્ઞાનથી હોય નિસ્તાર-ભવિ॥૫॥
ભવિ ॥૪॥
(૪૨) ચારિત્ર પદ સ્તવન વંદો ભવિ ચારિત્ર ગુણ ધામી, અષ્ટમપદ અભિરામી રે, સમતા રસ અંગે પૂરણપામી, વિપત વિઘ્નહરણ કામી રે... વંદો ॥૧॥ અંબ પ્રભાવે અંબુજ પ્રકટે, પરિમલ પાવન પ્રકાશે રે,
ધર્મ નિપુણતા જ્ઞાનવિકાસે, ચારિત્ર તાસ ઉજાસે રે... વંદો ॥૨॥ સામાયિક છેદોપસ્થાપનીય, વળી પરિહારવિશુદ્ધિ રે,
126