________________
પંચાચારપણું ગ્રહી, વ્રત પાળે હો તીક્ષ્ણ ધાર કે, કુમતિ કંદર્પ કુકુર્મને, જિમ જવાલે હો વન પવન તુષાર કે-સૂરિ જરા અપ્રમત્ત ભાવે દેશના, ટાળી વિષતા હો વળી વિષય કષાય કે, ભવ્ય સુણી મોહી રહ્યા, જીમ મધુકર હો નિત્ય કમલ લોભાય છે. સૂરિ 13 સારણ વારણ ચોયણ, પડિચોયણા હો ઈમ ચાર વિચાર કે, યુગપ્રધાન પણું વરી, ભદ્ર ટાળે હો આણી ઉપકાર કે-સૂરિ I૪. ગુણ છત્રીસ શું શોભતા, પટધારી હો જગદિપક આપ કે, કહે જિનપદ્મ મુનીશ્વર, તસ સ્મરણે હો મીટે તનુ તાપ કે-સૂરિ પ
(૩૮) ઉપાધ્યાય પદ સ્તવન ચોથે પદ ઉવજઝાય જપીજે, નિત્ય સમકિત દઢ ચિત કીજે રે સમતા રસ આણી જડપણ તજી ચેતન શુદ્ધ ધારે, ભવિક આતમ કાજ સુધારે-સમતા રસ આણી ના અંગ ઉપાંગ બહુ સૂત્ર જાણે, નિજ આત્મ તત્વ પિછાણે રે-સમતા રસ આણી શુદ્ધ પચીશ ગુણે વિકસતાં, શુચિ નિરુપમ ધર્મ દીપતા રે સમતા રસ આણી રા. પાંચ સમિતિ ત્રણ ગુમિ વિરાજે, વાણી મેઘ તણી પરે ગાજે રે સમતા રસ આણી ઉલટ આણી ભવિ જન ધારો, નિજ કર્મ ઉપાધિ વિદારો રે - સમતા રસ આણી ૩ અનુભવ ધર તીર્ણ વ્રત પાળે, નિત્ય જિનશાસન અજવાળે રે-સમતા રસ આણી સિદ્ધા માન મહાતપ મોડી. વંદે પવસૂરિ કર જોડી રે-સમતા રસ આણી II
(૩૯) સાધુ પદ સ્તવન મુનિ પંચમ પદ વાદીએ, સમતા રસના ધોરી રે, શાન્ત સુધારસ વયણશું. આશા પૂરી મોરી રે - મુનિ વIL ચારિત્ર રત્ન ચૂડામણિ, સમિતિ પંચ પ્રકાશે રે દવિધ ધર્મ મુનિતણો, પાળે શુદ્ધ આચારો રે-મુનિ સર / અઢાર સહસ શીલાંગના, ગુણ ધારે નિજ અંગે રે, પઠાયક પ્રતિપાલના, વિચરે વસુધા ઉછરંગે રે-મુનિ III ફુલેજ તરુ ઋતુરાજ રે, બેઠે ભમર અપારો રે, તસુ પીડા વ્યાપે નહીં, ઈવિધ લ્ય મુનિ આહારો રે - મુનિ ૪ો ગુણનિધિ કરુણા આગરુ, સમતા રસના દરીઆ રે, વદે પદ્મ મુનીશ્વર, ઈણવિધ તરીઆ રે - મુનિ પI