SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ગુર વૈયાવચ્ચ કીજીએ, ધરો સદણા ભોગ મેરે લાલ-શ્રી II ગુર પડિલાભી પારીએ, સામી વચ્છલ્લ પણ હોય મેરે લાલ ઉજમણા પણ નવનવા, ફલધાન્ય રયણાદિક ઢોય મેરે લાલ-શ્રી ૧૫૫ ઈહભવ સવિ સુખસંપદા, પરભવે સવિ સુખ થાય મેરે લાલ, પંડિત શાંતિવિજય તણો, કહે માનવિજય ઉવજઝાય મેરે લાલ-શ્રી દો (૩૫) અરિહંત પદ સ્તવન અરિહંત પદ આરાધીએ, આણી ભાવ ભવિક જીવ, અઘહર મદ મોચન ધણી, જર્યો કંચન શુદ્ધ તાવ ભવિક જીવ-અરિહંત સેવા ત્રીજે રે ભવ ધ્યાનથી, સમકિત બીજ અંકુર રે ભવિક જીવ અરિહંત પદ શુદ્ધ અનુગ્રહે, સબલ કરમ ચકચૂર રે ભવિક જીવ-અરિહંત કેરા અલખ નિરંજન આતમાં, ઘટ ઘટ ભાવ પ્રકાશ રે ભવિક જીવ ભરમ તિમિર ઘન સંહરે, જ્ય રવિ કિરણ ઉજાસ રે ભવિક જીવ-અરિહંત કા મોર પયોધર ઋતુ સમે, હરખે ચિત્ત ઉદાર રે ભાવિક જીવ જિનવાણી હિયડે ધરી, ઉપજે અનુભવ સાર રે ભવિક જીવ-અરિહંત li૪ | જલનિધિ જળ કોણ ભર શકે, કોણ તોલ નગરાજ રે ભવિક જીવન કહે જિનપદ્ર મુનીશ્વર, ત્રિભુવન જગ શિરતાજ રે ભવિક જીવ - અરિહંત પ. (૩૬) સિદ્ધ પદ સ્તવના સિદ્ધ શુદ્ધ આતમા રે, આણી સમતા અંગ, સિદ્ધ સમરતા રે સુગતિ પાણો વરે, લોહાપાર સસંગ-ભવિજન વંદોજી પંચદશ ભેદે સિદ્ધપણુ વરી રે, મેટી સકલ ઉપાધિ, નિજ ગુણ ધ્યાને ઉજવલ આતમા રે, અધ્યાતમ પદ સાધ-ભવિ પર છે સબલ કરમ રે સંગે વિલુધીયો રે, ચેતન ચિહુગતિ સંગ સકલ કરમ મલ મેટી જ્ઞાનથી રે, પામી મુક્તિ ઉત્તગ-ભવિ | ઈમ શુદ્ધ ભાવે રે ભવિ તુમે વાંદજો રે, સિદ્ધ સકલ શુચિ જ્ઞાન, એ પદ ધ્યાતા ચેતન જિન હુએ રે, ઈયલ ભમરી ધ્યાન-ભવિ ૪ શુચિ સંવેગી સમતા આગરુ રે, પરમાતમ સુખકંદ, અદભૂત જ્યોતિમાં-હે સદા રે, પભણે પવ સૂરીંદ-ભવિ આપો (૩૭) આચાર્ય પદ સ્તવન સૂરિ સકલ વાદીએ, પદ ત્રીજે હો મદ મચ્છર ટાળ કે પ્રકટે આતમ પ્રબોધતા, તસ વિકસે હો જગજીવન ધાર કે-સૂરિ ૧/ -124)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy