________________
શ્રી રુપાતીત પરમાતમા, ગુણ વરીયા એકત્રીશ, શ્રી સિદ્ધચક્રને જાઉં ભામણે ગુણ છત્રીસ સૂરિ નમો, છત્રીસ છત્રીસી જાશ, શ્રી સિદ્ધચક્રને જાઉ ભામણે પાઠક ગુણ પચવીસથી, ભણીયે સૂત્ર જઈ પાસ, શ્રી સિદ્ધચક્રને જાઉં ભામણે ગુણ સત્તાવીશ ધારજે, મુનિવર નમિયે ઉલ્લાસ, શ્રી સિદ્ધચક્રને જાઉં ભામણે સમ્યર્ગ દર્શન પદ છઠ્ઠ, ભલું સાતમે નાણ વિલાસ, શ્રી સિદ્ધચક્રને જાઉં ભામણે ચારિત્ર આઠમે જાણીયે, નવમે તપ ગુણ આણ, શ્રી સિદ્ધચક્રને જાઉં ભામણે આરાધો ભવિ એહને, જિમ લહો ક્રોડ કલ્યાણ, શ્રી સિદ્ધચક્રને જાઉં ભામણે શિવ લહીએ એહ સાધતા, જિમ જગ કુંવર શ્રીપાળ શ્રી સિદ્ધચક્રને જાઉં ભામ ઉત્તમવિજય કૃપાથકી પદ્મનમે મંગલમાળ સિધ્ધચક્રને જાઉ ભામણે
=
-
(૨૮)
તીરથ નાયક જીનવરુજી, અતિશ જાસ અનુપ સિધ્ધ અનંત મહાગુણી, પરમાણંદ સ્વરુપ
ભવિક મન ધારજોરે, ધારજો નવપદ ધ્યાન, ભવિક મન ધારજોરે ।।૧।। શ્રી આચારજગણધરુરે, ગુણા છત્રીસ નિવાસ પાઠક પધ્ધર મુનિવરુજી, શ્રુતદાયક સુવિલાસ
ભવિક॥૨॥
સમિતિ ગુપ્તિધર શોભતાજી, સાધુ સમતાવેંત સમ્યગ દર્શન સુંદ જી, જ્ઞાનપ્રકાશ અનંત ભવિક ॥૩॥ સંવર સાધનાચરણ છેરે, તપ ઉત્તમા વિધિ હોય
એ નવપદના ધ્યાનથીરે, નિરુપાધિક સુખ હોય ભવિક (૪) અમૃત સમ જિન ધર્મનોરે, મૂલ એનવપદ જાન અવિચલ અનુભવ કારણેજી, નિતપ્રતિ નમત કલ્યાણ
ભવિકા
(૨૯) ભવિયા શ્રી સિધ્ધચક્ર આરાધો, તમે મુક્તિ મારગને સાધો, ઈહ નરભવ દુર્લભ લાધો, હો લાલ, નવપદ જાપ જપીજે..... ॥૧॥ ત્રણ ટંક દેવ વાંદીજે, ત્રિહું કાળે જિન પૂજે, આંબિલ તપ નવદિન કીજે, હો લાલ-નવપદ..... ॥૨॥ સુદી આસો ચૈત્ર જ માસે, તપ સાતમથી અભ્યાસે, પદ સેવ્યા પાતક નાસે, હો લાલ-નવપદ....।।૩।। મયણાને નૃપ શ્રીપાળે, આરાધ્યા મંત્ર ઉજમાળે, એહ દુ:ખ દોહગને ટાળે, હો લાલ-નવપદ..... ॥૪॥
119