________________
એહની જે સેવા સારે, તસ મયગલ ગાજે બારે, ઈતિ ભીતિ અનીતિ નિવારે હો લાલ-નવપદ.. પી મિથ્યાત્વ વિકાર અનિટ, ઝટ જાયે દોષી દુર, ઈણ સેવ્યા સમતિ પુષ્ટ - હો લાલ-નવપદ..A૬ / જસવંત જિનેન્દ્ર શું સાખે, ભાવ સિદ્ધચકનાં ગુણ ભાખે, તે જ્ઞાન વિનોદ રસ ચાખે, હો લાલ - નવપદ... Iળા
(૩૦) સગઃ ચિંતામણી સ્વામી સચ્ચા... આરાધો પ્રાણી સાચી નવપદ સેવા... નવનિધિ આપે, નવપદ સેવે, ઈમ ભાખે શ્રી જિનદેવા.. આરાધો... ૧ શ્રી સિદ્ધચક ધરો નિત્ય દિલમેં, જૈસે ગજ મન રેવા.... આરાધો... રા. અરિહંતાદિક એક પદ જપતાં, હાં રે લહીયે સુખ સદેવા. આરાધો..... ૩. સમુદિત જપતાં કિમ કરી ન કરે, સુરસુખ દ્રમ ફળ સેવા.... આરાધો. ૪ જિનેન્દ્ર કહે ઈમ જ્ઞાન વિનોદે, હર્ષિત ઘો નિત મેવા. આરાધો..... tપા
(૩૧) રાગ સારંગી ગૌતમ પૂછત શ્રી જિન ભાખત, વચન સુધારસ પાનકી, બલિહારી નવપદ ધ્યાનકી... ૧ નવપદ સેવે નવમું સ્વર્ગે પાવત, ઋદ્ધિ વિમાનકી... બલિ... રા. યાકી મહિમા વલ્લભ હમકું, જૈસે જસૌદા કાનકી... બલિ.... કા. પાવે રુપ સરુપ મદનસો, દેહી કંચન વાનકી... બલિ... ૪ થાકી ધ્યાન હૃદય જબ આવત, ઉપજત લહેરી જ્ઞાનકી..... બલિ... પા. સમકિત જ્યોતિ દિલ ભિંતર, જૈસે લૌકનમેં ભાનકી... બલિ..... ૬ જિનેન્દ્ર જ્ઞાન વિનોદ પ્રસંગે, ભક્તિ કરો ભગવાનકી... બલિ... II
(૩૨) રાગ : પૂજ્ય પધારો મરુ દેશે નવપદ મહિમા સાંભળો, વીર ભાખે હો સુણો પર્ષદા બાર કે - એ સરીઓ જગ કો નહીં, આરાધ્યો હો શિવપદ દાતાર કે.. નવ... ૧ નવ ઓળી આંબિલ તણી, ભવિ કરીએ તો મનને ઉલ્લાસ કે, ભૂમિશયન બ્રહ્મવ્રત ધારો, નિત સૂણીએ હો શ્રીપાળનો રાસ કે - નવ. મેર . નવ વિધિપૂર્વક તપ કરી, ઉજમણું હો કીજે વિસ્તાર કે, સાતમી, સામિણી પોષીએ, જેમ લહીએ તો ભવનો વિસ્તાર કે - નવ.. II
-120