________________
નવપદ કે મહિમા ઉદારા, કોઈ પામ ન શકે પારા, કીતને કહું ગુણ વિસ્તારા-સિદ્ધ Iટ | પાર્થપ્રભુ અંતરજામી, તસુ ચરણે અનુગ્રહ પામી, શિવચંદ્ર નમે શિરનામી-સિદ્ધ i૯ો.
(૨૫) માતા રે જશોદાજી મને ચાંદલીયો આપો પૂજો રે સિદ્ધચકને ભાવે વાંછિત આપે, નરભવ પામી લાહો લીજે ભવદુઃખ કાપે.. ટેક પહેલે પદ અરિહંત જપીજે, બીજે વળી શ્રી સિદ્ધ, ત્રીજે આચારજ તીમ સમરો આપે ગુણ વૃદ્ધ-પૂજે રે. ૧/ ચોથે પદે વિજ્ઞાય જપીજે, પાંચમે સાધુ છઠે દર્શન સાતમે નાણ, ભક્ત આરાધુ... પૂજો રે.. / રમે આઠમે પદ ચારિત્ર નમીજે, નવમે તપ તીમ, એ નવપદ ભાવે આરાધ્યા, શ્રીપાળે છમ... પૂજો રે... ૩ મન વચ તનુ વિહું શુદ્ધિ કીજે, પડિક્કમણાં દોય, દેવ ત્રિકાળે વંદો તીમ વળી, પૂજા ત્રિણ હોય... પૂજો રે.. I૪ો. ગુણણું તેર સહસ ઉત્કૃષ્ટ, અથવા દોય સહસ, ભૂમિ સંથારો શીલને પાળો, જિનશાસનનું રહસ્ય.... પૂજો રે.. પણ ઈમ ઓળી નવ કીજે વિધિશ્ય, ચઢે તે ઉચ્છાય, દ્રવ્યભાવ બેઉસ્ડ, સાડાચાર વરસમાંય... પૂજો રે... તપ પૂરે ઉજમણું કીજે તુરત, યથાશક્તિ દર્શન જૈન, જિમ પર્મા દીપે તે દેખાલી વિગતે... પૂજો રે... શા લઘુકમનિ ક્રિયા ફળ દીયે, સફળો ઉવએસ, સેર હોય તીહા કૂવો ખણીએ, તે વિણ સંકલેશ.... પૂજે રે... Inલા એહથી રાજઋદ્ધિ બહુ રમણી, સવિ ગુણની વૃદ્ધિ, ન્યાયસાગર કહે એહને, સેવો જ વહાલી સિદ્ધિ.. પૂજે રે... I૧૦
(૨૬) શ્રી સિદ્ધચક્ર સેવા કરો, જસ ગાજે છે, સિદ્ધ સાધન પૃટ, ત્રિભુવન રાજે છે કારણ શિવ સાધન તણાં જસ ગાજે છે, સંખ્યાતીત કહેવાય ત્રિભુવન રાજે છે
117)