________________
જમણી બાજુ રે મહાતપસ્વી, મુનિવર અતિ શોભંત-હીયડે... ૩ બીજી પાંખડીએ દર્શનપદમાં, મનડું મારું જાય, ચોથી પાંખડીએ સેવું સદાય હું જ્ઞાનને મનમાં લાય-હીયડે.. [૪] છઠ્ઠી પાંખડીએ બોલ લેજો, ચારિત્ર છે સુખકાર, આઠમી પાંખડી છે એ તો, તપથી કર્મને ટાળ-હીયડે... | નવપદ સેવી રે કંચન દેહડી, પામ્યા શ્રી શ્રીપાળ, નવપદ જપ તારે વાંછિત પામે, ભવ્ય જીવ શિવમાળ-હીયડે.. દા. આસો ચગે રે સુદ સાતમથી, પૂનમ લગે નવદિન, કરે એક્યાશી રે આંબિલને, તે બને ન ક્યારે ગમગીન-હીયો.... | વિષે ચિંતામણી રે સુરધેનુને, સુરતરુ સમ છે પ્રસિદ્ધ, કઈ ભવ્ય રે આરાધી તે, શાશ્વત સુખને લીધ-હીયડે... ૮ છે ભાવોલ્લાસે રે વિધિપૂર્વક, કરતાં જયજયકાર, સ્થૂલભદ્ર કલ્પ રે નવપદ કેરો, પામે જગમાં પ્રચાર-હીયડે... II
(૨૪) કૃપાનિધિ વિનતી અવધારી સિદ્ધચક્ર વંદો જયકારી, હું તો વારી જાઉં હજારી સિદ્ધચક વંદો જયકારી-ટેક, અરિહંત સિદ્ધ ગુણધારી, આચારજ ઉપકારી, ઉવજઝાય સકલ અણગારી સિદ્ધ III વરદર્શન નાણ છતારી, સુખ કરણ ચરણ હિતકારી, શમરસ યુત તપ ચિત્ત ધારી-સિદ્ધ ર ! એ નવપદ દુરિત વિદારી, વળી સહુ જગ જનમનહારી, તમે સેવા નિત નિરધારી-સિદ્ધ છેડા નવપદ સહુ સુરનર રાયા, વદે નિત નિત ગુણ લાયા, એ તો અશરણ શરણ કહાયા-સિદ્ધ I૪ો. નવપદ ભવ જલધિ જહાજ, એ સકલ ભુવન મહારાજા, નિત ચિત ધરીએ હિત કાજા-સિદ્ધ પા. અગણિત જગ જિઉ ઉદારા, નવપદ સ્મરણ ઉર ધારા, ભયે મુક્તિ રમા ભરતારા-સિદ્ધ દા નવપદ સેવી સુખકંદા, ભયા તે સિરિપાલ નરીંદા, નીત લહીયા પરમ આણંદા-સિદ્ધ II
-116