SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સમભાવે જગ સઘળુ લાગે, રાગ-દ્વેષ નમનમાં જાગે રે... ચારિત્ર...૧ પરભાવે રસ રીઝ ન આવે, રીજ લાગે આત્મ સ્વભાવે રે, ક્રોધનાં ઉપર ક્રોધ જાગે જ્ઞાને, મન રહેતુ નહીં અભિમાને રે.. ચારિત્ર..૨ નિર્દભને નિર્લોભ ભાવે રહેવું સુખદુઃખ સમભાવે સહેવુ રે, દેશવિરતિ સર્વવિરતિ ભેદે, આઠ બાર કષાય ન વેદે રે - ચારિત્ર....૩ રાંક જીવો પણ ચારિત્રને પાળી, પામ્યા મુક્તિ વધુ લટકાળી, શુકલ શુકલ પરિણામ વધતા, એ તો અનુભવે જ્ઞાની સંતા રે - ચારિત્ર..૪ મૈત્રી, પ્રમોદને માધ્યસ્થ ભાવે, કરુણાએ હૃદય શુદ્ધ થાવે રે, નિર્મમ નિરહંકારે પરિણામે, સત્ય પ્રતિ બધ્ધતા જામે રે - ચારિત્ર...૫ અસ્તેય, બ્રહ્મચર્ય સંતોષે, તજી વ્યસનને સદ્ગણ પોષે રે, મિત્ર શત્રુ પર રાગ ન રોષ, નહીં નિન્દક દષ્ટિનો દોષ રે - ચારિત્ર..૬ તૃણ મણિપર સમભાવની વૃત્તિ, રહે મનમાં વિષયાસક્તિ રે, આપે અનુભવ સુખની ઘટમાં ખુમારી, થાય સકલ કર્મો ઉપકારી-ચારિત્ર..૭ થાય પરમાર્થ પદની યોગ પ્રવૃત્તિ, દોષ અલ્પને બહુ ધર્મનીતિ રે, બાહ્યકર્મ કરે પણ મોહ ન, એમાં, ફલ આશા રહે નહિં તેમાં રે- ચારિત્ર..૮ અતિચાર દોષ પ્રગટયા સહુ વારે, મળ્યો માનવ ભવ નહીં હારે રે, શુદ્ધ ઉપયોગથી નિજ આત્મ પ્રકારો, શુભ અશુભ ન મનમાં ભાસે રે-ચારિત્ર.૯ પૂજો ગાવોને એ મનમાં બાવો, લેવો ચારિત્રનો સત્ય લ્હાવો, સંયમી મુનિના દર્શન દુઃખ હારી, સેવો ચારિત્રીને નરનારી રે- ચારિત્ર..૧૦ સમકિતવંતાને ચારિત્રની ઇચ્છા, ફરી પુરુષાર્થ ગ્રહે દીક્ષા રે, ધર્મ શુકલ ધ્યાને આતમ ઋદ્ધિ, બુદ્ધિ સાગર મંગલ સિદ્ધિ રે-ચારિત્ર.૧૧ ૧૮ રાગઃ - રખીયા બંધાવો ભૈયા પ્રામિ મંગલ શિવસુખની, નવપદનાં ધ્યાને રે, - ટેક અરિહંત સિધ્ધ સૂરિ વાચક સાધુ પરમેષ્ઠી દર્શન શાને ચારિત્ર, તપથી જે માને રે..... પ્રામિ-૧ દેવ ગુરુ ધર્મ કેરુ, આરાધન સુખ દેનાર, જિનવર પ્રાપ્તિ કરનારું, ગાઓ ગુણગાને રે... પ્રામિ-૨ ગુણીજનનું ધ્યાન ધરતા, ક મૂળથી સૌ ટળતા,
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy