________________
હવે ઉજમણા વિધિશું બોલું, સાંભળજો ચિત્ત લાય રે, ઉજમણાથી બહુરૂપ વાધે, જીમ જળપંકજ ચાય રે....ગણણું દો (ઢાળ-૩ રાગ – ૨ જીવ માન ન કીજીએ...) તપ જપ કરીએ શક્તિથી, તેહ તણો છે ભેદ રે, શક્તિ પ્રમાણે ઉજવો, ભવોભવના દુઃખ છેદ રે, વીર વચનથી જાણજો...૧) ઉજમણા વિણ ફળ કહ્યું, જેમ અલુણું ધાન રે, શક્તિ ઘણી છે જેહની પણ, ઉજવે નહીં બહુમાન રે... વીર ર તેહને ફળ તેહ કહ્યો, સાંભળો શ્રેણીકરાય રે, કુકસા આપે વૃત્તિને, પુષ્ય તે જેહને થાય રે.. વીર વા આતમ જ્ઞાને ધારીએ, ધરીએ શિયળ જગીશ રે, ગુર પડિલાભીને પારીએ, સ્વામિવત્સલ ફળ લહીએ રે.. વીર જા પાલનપુરમાં પ્રેમશું, શ્રી સિધ્ધચક્ર ગુણ ગાવે રે, ચતુર ચોમાસુ સિંહ રહી, રહી ઉજમણે મન ભાય રે... વીર પાં
કળશ. ઈમ સયલ સુખકર, ગુણ પુરંદર, સ્તવ્ય શ્રી રીસફેસરો, તપગચ્છ રાજે, વડ દીવાજે, વિજય જીનેન્દ્ર સૂરીશ્વર, તાસ પસાયે સ્તવન પભણે, શિષ્ય રૂપવિજય તણો, અઢાર એકાશી આસો પૂનમ, રંગવિજય ઉલટ ઘણો.
૧૦ જ્યોત સે જ્યોત અલબેલાની જોઉ વાટડી રે, અલબેલાની જોઉ વાટડી રે, મારી ખસી ખસી જાય પાટલી રે, અલબેલાની જોઈ વાટડી રે... ૧ જાણે ઘેબર કેરી માટલી, અલબેલાની જોઉ વાટડી રે, પ્રેમ ધરીને પરખીએ રે, અંતર ભાવે હરખીએ રે, નેક નજરથી નીરખીએ રે, અલબેલાની... રા. નવપદને મનમાં ધરીએ રે, શિવસુંદરી પહેજે વરો રે, પ્રદક્ષિણાએ ફેરા ફરો રે અલબેલાની... ૩ પહેલે પદે અરિહંતના રે, ગુણ ગાવો ભગવંતના રે, કર્મચૂરો જેમ સંતના રે, અલબેલાની... II
10