________________
વાધે કમલા કીર્તિને જસ પ્રસરે હો પુન્ય જોગ તેજ કે, ચરણ કમળ નિત સેવતા બોલાવે હો મુક્તિ વળી સેજ કે-નવપદ....૧૦
(ઢાળ-૧ રાગઃ સંભવ જિનવર વિનતી) સરસ્વતીને ચરણે નમી, પ્રણમી સદગુરુ પાય રે, સિદ્ધચક ગુણ ગાઈશું, મુજ મન ઉચ્છાહી રે, ધન ધન સિદ્ધચક યંત્રને ૧| તે દિવસે સુરપતિ મળી, જાય નંદીશ્વર દ્વીપ રે, ઓચ્છવ મહોચ્છવ સુર કરી, કર્મ કટકને ઝીપે રે-ધન ધન તેરા અઠ્ઠાઈ મહોત્સવ કરી, જીવાભિગમે ભાખે રે, શ્રેણીક રાયે પૂછયુ, ઈન્દ્રભૂતિ એમ દાખે રે-ધન ધન કા શ્રી શ્રીપાળ મયણા પર જાપ જપો ભવ્ય પ્રાણી રે, રોગ શોકને આપદા છમ, શમે તેઉકાય પ્રાણી રે-ધન ધન જા આસો સુદ સાતમ થકી, પૂનમ ઓળી એક રે, એકાશી નવ ઓળીએ, અંબિલ તપ સુવિવેક રે-ધન ધન પા. સાડા ચાર સંવત્સરે, તપનો એક પરિમાણ રે, ગણણું પદ એકેકનું રે, સહસ દોય સુવિશાલ રે-ધન ધન II
(ઢાળ-૨ રાગ... અહો અહો સાધુજી સમતા....) બાર ગુણે અરિહંતને ધ્યાવું, સિદ્ધ ભજો ગુણ આઠ રે, છત્રીસ ગુણ આચારજ સોહે, પચવીશ ઉપાધ્યાય પાઠ રે ગણણું ગણજો એ પદ ધારી II ગુણ સત્તવીશ સાધુ વંદુ, દર્શન સડસઠ ભેદે રે, જ્ઞાન એકાવન ગુણે સંપૂર્ણ, ચારિત્ર સીત્તેર ઉમેદ રે... ગણણું જરા પચાસ ભેદે તપને જપીએ, ગણણું એ વર્તમાન રે, તેર સાહસ વળી બીજે ભેદે, વિદ્યાપ્રવાદ પૂર્વે વખાણ રે.. ગણણું ૩ અરિહંત આદે પંચ પદ કેરા, ગુણ છે એકસો આઠ રે, દર્શન જ્ઞાનના દશ વળી ધારો, ચારિત્રના ખટુ બહુ પાઠ રે.. ગણણું ૪ તપના ખટુ ગુણ સર્વ મળીને, એક્સો ત્રીસ જ થાય રે, નવકારવાળી એહ પ્રમાણે, સમર્થે ભવ દુઃખ જાય રે.. ગણણું પણ
106)