________________
એમ નવ દિન આંબિલ કરે રે લાલ, મયણાં ને શ્રીપાળ રે ચતુરનર દંપત્તિ સુખ લીયે સ્વર્ગના રે લાલ, વિલસે સુખ શ્રીકાર રે ચતુરનર શ્રી
શ્રી સિદ્ધચક સેવા કરે રે લાલ જો. સુઈ જેમ દોરા પ્રત્યે રે લાલ, આણી દીયે સુખસમુદાયરે ચતુરનર મયણા એ બેઉ કુળ ઉદ્વર્યા રે લાલ, શ્રી જિન ધર્મ પસાય રે ચતુરનર શ્રી પી.
ગુરુ દિવો દેવતા રે લાલ, ગુરુ મોટા મહેબાન રે ચતુરનર, ભવોદધિ પાર ઉતારવા રે લાલ, જલધિ એ જેમ નાવ રે ચતુરનર-શ્રી દા
જે નવપદ ગુરજી દીયા રે લાલ, ધરતા તેહ શું નેહ રે ચતુરનર-શ્રી પૂરવ પુજે પામીયા રે લાલ, મુક્તિ વર્યા ગુણ ગેહ રે ચતુરનર-શ્રી ના ઢાળ-૩ જી રાગ વિચરતા ગામોગામ
રાજગ્રહી ઉદ્યાન, સમવસર્યા ભગવાન, આ છે લાલ શ્રેણીક વંદન આવીયાજી હય ગય રથ પરિવાર, મંત્રી અભયકુમાર, આ છે લાલ બહુ પરિવારે પરિવર્યા રો
વાંધા પ્રભુજીનાં પાય, બેઠી પર્ષદા બાર, આ છે લાલ જિનવાણી સુણવા ભણી જી 31/
દેશના દે જિનરાજ, સાંભળે સૌ નરનાર 'આ છે લાલ, નવપદ મહિમા વર્ણવે છે જ.
આસો ચૈત્ર માસ, કીજે ઓળી ઉલ્લાસ, આ છે લાલ સુદી સાતમથી માંડીએ છ પા
પંચ વિષય પરિહાર, કેવલ ભૂમિ સંથાર, આ છે લાલ જુગતે જિનવર પૂજીએ છ દા
જપીએ શ્રી નવકાર, દેવ દર્શન ત્રણ કાળ, આ છે લાલ તેર હજાર ગણણું ગણો છ III
એમ નવ આંબિલ સાર, કીજે ઓળી ઉદાર, આ છે લાલ દંપત્તી સુખ લમાં સ્વર્ગમાંછાટા
કરતાં નવપદ ધ્યાન, મયણા ને શ્રીપાળ, આ છે લાલ અનુક્રમે મુક્તિપદ વર્યા છે !
-102)