________________
(૮) ઢાળ-૧
દેશ મનોહર માળવો, નિરુપમ નગરી ઉજ્જૈન લલના,
રાજ કરે તીહાં રાયો, પ્રજાપાળ ભૂપાળ લલના, શ્રી સિધ્ધચક્રઆરાધીએ।૧।
શ્રી ॥૩॥
તસ અંગજા બે બાલિકા, મયણા જગ વિખ્યાત લલના, જિનમતિ પાસે વિદ્યા ભણી, ચોસઠ કળા વિશાળ લલના સાતસેં કોઢીનો અધિપતિ, શ્રી શ્રીપાલ નરીં લલના, પરણાવી મયણા તેહને, કોઢિશું ધરતી નેહ લલના પિયુ ચાલો દેવ જુહારીએ, ઋષભ જિણંદ ઈષ્ટદેવ લલના, પૂછ પ્રણમી આવ્યા, ગુરુ પાસે સસસ્નેહ લલના-શ્રી ॥૪॥ કહે મયણા સુણો પૂજયજી, તુમ શ્રાવકનો રોગ લલના, કવણ કર્મ સંજોગથી, કેમ જાશે એ રોગ લલના શ્રી ॥૬॥ આસો સુદ સાતમ દિને, કીજે ઓળી ઉદાર લલના, પાંચે ઈન્દ્રિય વશ કરી, કેવલ ભૂમિ સંથાર લલના પડિક્કમણ દોય ટંકના, દેવવંદન ત્રણ કાળ લલના, વિધિશું જીનવ પૂજીએ, ગણણું તેર હજાર લલના-શ્રી ॥૮॥ એમ નવ દિન આંબિલ કરે, મયણાને શ્રીપાલ લલના, પંચામૃત ન્હવણે કરી, નવરાવે ભરથાર લલના-શ્રી ૯ ।। શ્રી સિદ્ધચક્ર સેવા ફળી, પામ્યા સુખ શ્રીપાલ લલના પૂરવ પુન્ય પસાયથી, મુક્તિ લહે વરમાળ લલના-શ્રી ।।૧૦।
-
-
101
-
-
શ્રી ॥૨॥
1 11911
ઢાળ રજી
શ્રી ગુરુ વયણે તપ કરે રે લાલ, નારી ને ભરથારે રે ચતુરનર ભક્તિ યુક્તિ ઘણી સાચવે રે લાલ, રહે સ્વામી આવાસ રે ચતુરનર શ્રી સિદ્ધચક્ર સેવા કરે રે લાલ ॥૧॥
શ્રી અરિહંત પહેલે પડે રે લાલ, બીજે સિદ્ધનું ધ્યાન રે ચતુરનર ત્રીજે આચારજ ઉવજ્ઝાયને ૨ે લાલ, સકળ સાધુ પ્રણમે ચતુરનર ॥૨॥ જ્ઞાન દર્શન ચારિત્રના રે લાલ, ગુણ સ્તવે ચિત્ત ઉદાર રે ચતુરનર નવમે તપ પુરુ થયુ રે લાલ, ફ્ળીયા વાંછિત કાજ રે ચતુરનર શ્રી ૫ગા