________________
ઢાળ - ૪ રાગ : મારે ઘેર આવજો રે લાલ આજે ઓચ્છવ છે રે અધિકો, જોવા દરિસણ પ્રભુ મુખ મટકે, મટકે મોહયા રે ઈંદા, જાણે પ્રભુ મુખ પૂનમ ચંદા, શ્રી સિદ્ધચકને સેવો ના કેસર ચંદન રે ઘસીયે, નવ અંગે પ્રભુજીની પૂજા રચીએ, પૂજાના ફળ છે રે મીઠા, તે તો મયણાં એ પ્રત્યક્ષ દીઠાં... શ્રી રા. પહેલે પદે અરિહંત લીજે, બીજે સિદ્ધચક્ર ધ્યાન ધરીએ, ત્રીજે આચારજ થણી, વિન્ઝાય પદને ચોથે ગુણી જે... શ્રી II પાંચમે સાધુ રે પ્રણમો, છઠે દરિસણ જ્ઞાન સાતમે, આઠમે ચારિત્ર રે સાર, નવમે તપ પદ ઉજવળ વાન...... શ્રી જા એમ નવ આંબિલ દીજે, સ્વામિ-વત્સલ પારણું કીજે, રાત્રિ જાગરણ કીજે, સ્વામિ ભાઈને શ્રીફળ દીજે...... શ્રી પી. એકાશી આંબિલ તપ પૂર, શક્તિ સાર કરો ઉજમણું સિદ્ધચક્ર મહિમા રે રુડો, અષ્ટકર્મ થાયે ચક્યૂરો..... શ્રી દો
એ નવપદને રે ધ્યાતા, મયણા શ્રીપાલ જગ વિખ્યાતા પુણ્ય સિદ્ધચક રે સેવ્યા, આપે મુક્તિ શિવવધુ મેવા..... શ્રી શા
ઢાળ – ૫ ઝુમખડાની દેશી શ્રી સિદ્ધચક્ર આરાધીયે રે, જેના ગુણ અનંત, જિનેશ્વર પૂજીએ, અડવિધ અડપાંખડી કરી રે, નવમાં સિદ્ધ નમંત, જિનેશ્વર પૂજીએ ચક્રવાહ ફરે ચક્રજયું રે, ફરતા વહ ઠવ્યા આઠ, જિનેશ્વર પૂજીએ મધ્યભાગ વચ્ચે ઠવ્યા રે, રાતા સિદ્ધ ભગવંત, જિનેશ્વર પૂજીએ જ્ઞાન દરિસણ ચારિત્ર ગુણે રે, લાયક સમકિત વંત, જિનેશ્વર પૂજીએ કર્મપયડી અડ ક્ષય કરી રે, પંદર ભેટે સિદ્ધ, જિનેશ્વર પૂજીએ યોગીશ્વર પણ ધ્યાવતા રે, આણી ઠવ્યા નિજ લાગ, જિનેશ્વર પૂજીએ અરિહંત સિદ્ધ સૂરિ નમો રે, ઉવજઝાયને સર્વ સાધુ, જિનેશ્વર પૂજીએ જ્ઞાન દરિસણ ચારિત્ર તવો રે, એમ નવપદ સંયુત્ત, જિનેશ્વર પૂજીએ ભક્તિ કરો સિદ્ધચકની રે, જાપ જપો એકાંત, જિનેશ્વર પૂજીએ નવ દિન આંબિલ ર્યા રે, મયણાને શ્રીપાળ, જિનેશ્વર પૂજીએ
103)