SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) રાગ : બાલુડો નિઃસ્નેહી થઈ ગયો રે ફૂલ કમળનું મહેતુ રે, જેની પાખડીઓ આઠ (૨) ધ્યાન ધરો સિદ્ધચક્રનું પ્રભુ ભક્તિનો ઠાઠ - (૨) નવપદની આરાધના | દેવ ગુરુને ધર્મનો રે, જેમાં છે શુભવાસ - (૨) દુઃખ દોહગ દૂર કરે, પૂરે વાંછિત આશ - (૨).. નવપદની રાત રોગનાશક દિવ્ય ઔષધી રે, હરે વિષને વિકાર - (૨) ભૂત પિશાચના દોષને, જે દૂર કરનાર - (૨).. નવપદની ૩ આગમ રહસ્યોથી ભર્યા રે, નવપદ મનોહાર - (૨) ભવિજન સેવો ભાવથી, જૈન શાસનનો સાર - (૨).. નવપદની જા રત્નચિંતામણિ સુરતરુ રે, કામઘટ સુરગાય - (૨) તોલે ન આવે તેહને, જેનો પ્રગટ પ્રભાવ - (૨).. નવપદની પા વિદ્યાઓ વિવિધ પ્રકારની રે, બધા મંત્રોનું સ્થાન - (૨) લબ્ધિ અઠ્ઠાવીશ એહમાં, કરે પદ્મ યશોગાન - (૨).. નવપદની દો. (૨) રાગ : રાખનાં રમકડાં નવપદની આરાધના, આરાધના, ભવોભવના દુઃખડાં વારે રે, માર્ગ બતાવી શ્રી જિનવરનો, ભવજલ પાર ઉતારે રે - નવપદની વા. શ્રી શ્રીપાલ શરીરે ઉપન્યો, કોઢ રોગ બહુ ભારે, સિદ્ધચકની સેવા કરતાં, જલ્દી જાય કિનારે રે - નવપદની રાતે સતી શિરોમણિ શ્રીમતિ નારી, હૃદયે નવપદ ધારે, નાગ ભયંકર ફૂલની માળ, થઈને દુઃખ નિવારે રે - નવપદની... ૩ અરિહંત સિદ્ધ સૂરિ પાઠકને, સાધુ પંચમ સોહે, દર્શન જ્ઞાન ચારિત્ર તપ એ, નવપદમાં મન મોહે રે - નવપદની....૪ મહાપર્વ શાસ્થતી અઠ્ઠાઈ, આરાધન ખૂબ કરજો, નવ આંબેલની ઓળી કરીને, કઠીન કર્મને હરજો રે - નવપદની...પા. ભક્તિ હૃદયે ભાવ વિશુદ્ધિ, વિધિ કરજો ઉલ્લાસે, લબ્ધિસૂરિ શિશુ પદ્મ કહે છે, જન્મ સફળ નિજ થાશે રે-નવપદની દા | (૩) રઘુપતિ રાઘવ રાજારામ... સિદ્ધચક્રનું ધરીએ ધ્યાન, જગમાં નહીં કોઈ એક સમાન, (96),
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy