________________
સ્વયંવર મ૰પ, મહાલયને આમત્રણ
*
સ્વયંવરનુ' મુહૂત' જેઠ વદ ચતુર્દશીનુ છે, મને માકન્યાને ઘણા દિવસેા થયા છે; પણુ રસ્તામાં ખીમાર થવાથી હું વખતસર આવી શકયા નથી. માટે હે મહારાજા ! હવે વખત ઘણા થાડા છે, તેા મહાબળકુમારને તરત ચદ્રાવતી તરફ આવવાને આપ આજ્ઞા કરે. વિલંબ કરવાના હવે વખત નર્થ, .
અમે
મહારાજા વીરધવળના આમંત્રણથી રાજા ઘણે ખુશી થયેા. આમ ત્રણ ઘણા માનપૂર્વક સ્વીકારી, દૂતને વસ્ત્રાદિકથી સત્કાર કરી વિસર્જન કર્યાં.
મહાબળકુમાર આ વખત રાજાની જોડે જ બેઠેલા હતા. દૂતનાં વચને સાંભળી તેનું હૃદય પ્રમાદથી પ્રફુલ્લિત થયું. તે ચિતવવા લાગ્યું! અહા ! પુણ્યની કેવી પ્રબળતા ! જે ધાર્યું હતું તે થયું, કકડીને ભૂખ લાગી હતી, તેવામાં થાળીમાં પકવાને આવી પડયાં તેમજ થયું, જે કા સામર્થ્યથી કે ધનથી થવું સંશય યુક્ત હતું, તેજ કા વયેાગથી મુઠીમાં આવી પડયુ. મારી ચિંતાના માટે
:
ભાગ આજે દૂર થયા દુઃખના સંચાર નષ્ટ થયેા. મન
乾
હર્ષોંથી પૂણ થયું. અહા ! શું પુણ્યનું માહાત્મ્ય ? વિધાતા પણ અનુકુળ જ ને ! એગણીશ વસા કામ સિદ્ધ થયું એમ ક્ડી શકાય. પિતાના આદેશથી હું જલદી ચંદ્રાવતીમાં જઈશ. ખીજા રાજકુમારાનુ માન મર્દન કરી મયસુ દરીનું પાણીશ્રર્હણ કરી કૃતાર્થ થઈશ, ઈત્યાદિ અનેક વિચાર લહેરીએથી હર્ષાકુળ થયેલા રાજકુમાર તરફ રાજાએ દૃષ્ટિ કરી જણાવ્યું ih
ૐ'