________________
८०
'
કારણ પૂછ્યુ. તે વારે તેણે સંદેશા આપતાં કહ્યુ` કે · ધનવતીએ આપના માટે સદેશે! મૈાકલાવેલ છે.’ આ પ્રમાણે તે લેખ આપ્યા, ધનકુમારે તે લેખને ખે!લી કામદેવના પ્રત્યક્ષ રાજ્ય સમાન તે લેખને વાંચ્ચે, તેના લખાણુથી આકર્ષાઈ ને આશ્ચર્ય પામેલા ધનકુમારે ’ધનવતીના, પ્રેમના સ્વીકાર કર્યાં, અને ધનવતી ઉપર પેાતાની મહેાર છાપ મારીને લેખ લખીને દૂતને આપ્યા.
વળી આખાને આંજી નાખે તેવી મેાતીની માળા ધનવતીને આપવા માટે દૂતને આપી, વસ્ત્રાભૂષણ વિગેરેથી અહુમાન કરીને દૂતને વિદાયગિરિ આપી, તે પણ ત્વરિત ગતિએ પાછા આવીસિંહરાજાને કહ્યુ કે ‘ધનવતીના ધનકુમારે વિકમયન રાજાની સહમતિથી સ્વીકાર કર્યો છે. ત્યારબાદ ધનવતી પાસે જઈને મેાતીના હાર તથા લેખ આપ્યા, પત્રને વાંચી ધનવતી પેતાની જાતને સુભગસ્ત્રીઓમાં અગ્રેસર માનવા લાગી, તેણીનું શરીર રોમાંચ અનુભવવા લાગ્યું.
હારને પેાતાના પ્રિયતમના હાથ માની પેાતાના કંઠે ધારણ કર્યાં, દૂતને પારિતાષિક આપીને વિદાય કર્યાં. હું ધનવતી ! સાસુ સસરા પ્રત્યે ભક્તિ રાખજે. સ્વામિના ચિત્તને પ્રસન્ન રાખજે, સપત્નીએ તરફ વાત્સલ્ય ભાવ રાખજે, પતિની પ્રસન્નતા ઉપર અભિમાન કરીશ નહી. પતિ દ્વારા અપમાન કરવામાં આવે તે ચિત્તમાં દુઃખ લગાડીશ નહી. કુટુંબીઓ સાથે માયાળુ વર્તન રાખજે,