________________
૩૪ર
મહાવિદેહમાં કોઈ રાજા વૈરાગ્યથી સયમ લેશે, જાતિ સ્મરણુજ્ઞાનથી પૂર્વભવમાં મિત્રદ્વારા થયેલા અપમાનને જાણી અંત સમયે નિયાણુ* ખાંધશે, અનશન ગ્રહણ કરી, મરીને અચ્યુત દેવલાકમાં દેવ થશે, ત્યાંથી ચ્યવીને તે મહાતેજ રાજાની ખીજીરાણી લક્ષ્મી દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થશે, લક્ષ્મીદેવી રાત્રિના પાછલા પહેારે સાત મહા સ્વપ્નાને જોશે, જે સ્વપ્ને વાસુદેવના જન્મનુ સુચન કરશે, પૂ સમયે પુત્રને જન્મ આપશે, રાજા બારમા દિવસે તેનુ નામ સુન્દરખાડુ રાખશે. ઘણું દ્રવ્ય વ્યય કરીને મહાત્સવ કરાવશે.
ધાવ માતાએથી લાલનપાલન થતા અન્ને ભાઈ એ ખીજના ચંદ્રમાની જેમ મોટા થશે. શ્વેત અને શ્યામ રગવાળા કાન્તિપ્રધાન બન્ને ભાઈ એ ગંગા જમુનાના સંગમની જેમ રહેશે, ધીમે ધીમે બન્ને ભાઈ એ પ્રજાપાલન કા માં હાંશિયાર બનશે. તાલધ્વજ અને નિલામ્બર સમાન ધ હશે, જ્યારે સુન્દરબાહુ તા ધ્વજ અને પિતાંબરવાળા હશે, ત્રણે લેાકમાં શાસ્ત્રા અને શસ્ત્રોમાં બન્ને જણા અતિ પ્રસિદ્ધ થશે, તે બન્ને જણા વિદ્યાવીર અને ધર્મોવીર બનશે, દુશ્મન રાજાએાના દરૂપ સના મહૌષધિ રૂપ હશે, એક દિવસ બન્ને ભાઈ એ ક્રીડા કરવા નગરની અહાર જશે, ત્યાં ચતુર'ગી સેનાને જોશે.
આ સેના કાના તરફ કાણે માકલાવેલ છે! ધર્મોરાજાના પૂછવાથી મંત્રી કહેશે, કે હે દેવ ! કલ્યાણના ઇચ્છુક