________________
ચાવીસ જિનબિંબેના ભાલપ્રદેશમાં તિલકે લગાવી ચારણ શ્રમણાદિ મુનિવર્યોને વિધિ સહિત દાન આપી પોતે કરેલા તપનું ઉદ્યાપન કરી આનંદને અનુભવવા લાગી, આયુષ્ય પૂર્ણ થયે તેજ રાજારાણું સમાધિપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં દંપતિ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને રાજાને જીવ બહલી દેશના પતનપુર નામના નગરમાં ધમિલાસ નામના આભિરની રેણુકા નામની ધર્મપત્નિની કુક્ષીને વિષે પૂત્રપણે ઉત્પન્ન થયે, તેનું નામ “ધન્ય, પાડયું. દેવલોકમાંથી વસુમતીને જીવ ઍવીને તેની પ્રિય પત્નિ તરીકે ધસરી નામે ઉત્પન્ન થયે, ધન્ય પૈસાની પ્રાપ્તિ માટે સેંસેને ચરાવતું હતું. કારણ કે પશુપાલન કરવું તે ભરવાડની આજીવિકાનું મૂખ્ય સાધન છે.
એક વખતે તડિદંડ રૂપ, સ્વર્ગના દંડથી પણ મને હર, સૂર્યના પ્રચંડ તાપને દૂર કરનાર, મેઘાડંબરને મસ્તકે ધારણ કરનાર, ગજેનાએથી બીજાઓને ગભરાવનાર, રાજહ સેને પ્રવાસિત કરનાર, લેકનાં અંતરમાં આનંદને સાગર ઉછાળનાર, પવના શિખરે ઉપર પિતાના પગને ધારણ કરનાર વર્ષા ઋતુને આરંભ થયે, તે વખતે રાત્રીના સમયે ભેસેને ચરાવવા માટે જગલમાં “ધન્ય, ભરવાડ માથા ઉપર છત્ર એાઢીને ગયે, ત્યાં તેણે વરસાદના દુઃખને સહન કરનાર અને વૃક્ષની જેમ સ્થિર એક મહામુનિશ્વરને જોયા, મુનિને વરસાદમાં હેરાન થતા જોઈને દયાળુ હૃદયવાળા “ધન્ય, મુનિના મસ્તક ઉપર છત્ર ધર્યું. છત્રના