________________
૨૦
મુનિશ્વરે ફળવતી બનાવી. ભાવથી દાન, શીલ, તપનું આચરણ કરવાથી ચારેગતિમાં સર્વ શ્રેષ્ઠ ગતિની પ્રાપ્તિ થાય છે. સાધુની પાસેથી ધર્મનું રહસ્ય જાણવાની ઈચ્છાવાળા રાજારાણીએ મહામુનિને સત્કાર કર્યો, જેનાથી રાજાવાણુના હૈયામાં રહેલે પાપરૂપી દુશ્મન છૂટ.
રાજારાણીએ મુનિની ક્ષમા માગી, રાજારાણીએ મુનિશ્વર પાસેથી દુર્લભરત્નની સમાન સમ્યકત્વની પ્રાપ્તિ કરી, શ્રાવક ધર્મમાં લીન બન્યા, તે બંનેએ અતિચાર રૂપ ચેરથી પિતાના આત્માને બચાવ્ય, નિર્લોભ દશાને પ્રાપ્ત કરી ચુકેલા મુનિશ્વરે શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રાએ જવા માટે પ્રયાણ કર્યું. શાસનદેવીએ તીર્થદર્શનથી ધર્મ રસમાં સ્થિરતા પ્રાપ્ત થાય તે માટે વિરમતીને અષ્ટાપદ તીર્થ ઉપર લાવીને મૂકી; ત્યાં દેવેથી પૂજાયેલા ચાવીસ તીર્થકરોના દર્શન કર્યા.
ઈન્દ્રિઓને કાબુમાં લાવી, આત્મિક સુખની પ્રાપ્તિ માટે મનને સ્થિર બનાવી મુકિત સુખને પ્રાપ્ત કરવાની
ગ્યતા વીરમતીએ ગિનીની સ્થિતિ પ્રાપ્ત કરી, પરમાત્માના દર્શન કરી નમસ્કાર, કરી, દિવ્ય સ્વરૂપવાળી વીરમતી પિતાના નગરમાં આવી. વીસ જિનેશ્વરની આરાધના આયંબિલના તપ પૂર્વક શરૂ કરી, અન્ધકારને દૂર કરવાવાળા સૂર્યની જેમ દેદીપ્યમાન રત્નમય ચાવીસ સુવર્ણ તિલકે કરાવ્યાં. રાણી વિરમતી સપરિવાર અષ્ટાપદતીર્થની યાત્રાએ આવી સ્નાત્ર મહોત્સવ કર્યો.