________________
૧૭૮
6
શ્રીકૃષ્ણના પૂછવાથી જિનેશ્વર ભગવંતે કહ્યું કે અત્યારથી માંડી ખારમા વરસે દ્વૈપાયન તમારી નગરીને બાળી નાખશે. પ્રથમ દીક્ષા ગ્રહણ કરવાવાળા' સમુદ્રવિજયાદિની પ્રશસા કરતાં પ્રભુએ રાજ્યલાભથી દીક્ષા નહીં લેનારાઓની ખૂબ જ નિન્દા કરી, અને કહ્યું કે તમેા બધા અધોગામી થશે. ત્યારે તમે પણ વાલુકાપ્રભા નારકીને વિષે ઉત્પન્ન થશે!. શ્રીકૃષ્ણને ચિંતાતુર જોઈને પ્રભુએ કહ્યું કે તમે ખેદ ન કરશે, ત્યાંથી નીકળીને આવતી ઉત્સર્પિણીમાં ભરત ક્ષેત્રના પુર્ણા દેશમાં શતદ્વારપુરમાં સ`મતિ નામે રાજાની ભદ્રા રાણીની કુક્ષીને વિષે ઉત્પન્ન થઈ અમમ નામના ખારમા તીર્થંકર થવાના છે. બલરામ મરીને બ્રહ્મ દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવને તમારા તીમાં જ તે મેક્ષે જશે, સાંભળીને આન'દિત અની પ્રભુને નમસ્કાર કરીને શ્રીકૃષ્ણ દ્વારિકામાં આવ્યા, શ્રીકૃષ્ણની આજ્ઞાથી લાકા ધર્મોંમાં તત્પર બન્યા, દ્વૈપાયન મરીને ભુવનપતિ નિકાયમાં અગ્નિકુમાર તરીકે ઉત્પન્ન થયા, પૂર્વભવના વેરનું સ્મરણ કરીને દ્વારિકાને સળગાવવા માટે ત્યાં આવ્યા, લેાકાને ધમ માં ઉદ્યમવતા જોઈ અગ્યાર વર્ષ સુધી અગ્નિકુમાર દ્વારિકાને ખાળી શકયો નહી.
"
ત્યારે લેાકાએ વિચાર કર્યો કે આપણા તપથી આપણે દ્વૈપાયનને જીતી લીધા છે. એટલે યાદવે માંસ, મિરા, ભક્ષ્યાભક્ષ્ય, આગમ્યાગમનાદિમાં નિર્ભયતાપૂર્વક આસક્ત અન્યા, દ્વૈપાયન મુનિને પણ માગ મલી ગયા. જીનેશ્વરની