________________
૧૩૭
અતિ કડવું લાગવાથી ઘણેા પશ્ચાતાપ થયા. તે શાકને છૂપાવી જુદું મૂકી દીધું. તેણીએ પેાતાના ત્યાં આવેલા પેાતાના દીયર સહિત સઘળા પરિવારને સ્વાદિષ્ટ લેાજન કરાવ્યું.
ભાગ્યવશાત્ સેામદેવ વિગેરે જમીને ગયા બાદ ધમ ઘેાષસૂરિના શિષ્ય ધચિ નામના મુનિ માસમણુના પારણા નિમિત્તે નાગશ્રીના ઘેર વહેારવા આવ્યા, નાગશ્રીએ કડવી તુંબડીનું શાક વહેરાવ્યું. અને મનમાં આનદ માન્યા, મુનિ ત્યાંથી નીકળીને ગુરૂ મહારાજની પાસે આવ્યા, ગુરૂ મહારાજે સુધીને કહ્યું કે આહાર વાપરવા ચેગ્ય નથી, માટે તેને પરઠવીને ખીજો શુદ્ધાહાર લાવી પારણું કરા.
ગુરૂમહારાજની આજ્ઞાથી મુનિ મહારની સ્થ’ડિલ ભૂમિ ઉપર ગયા, ત્યાં તે શાકનું ટીપુ પડવાથી કીડીએ એકત્રિત થઈ. અને મરવા લાગી, ત્યારે વિચાયું કે જરા જેટલા ટી‘પાથી આટલી બધી કીડીએ મરી ગઈ, તે આ બધું પરઠવીશ તેા કેટલી બધી કીડીએ મરી જશે, તેના કરતાં મારા એકનું મૃત્યુ વધારે સારૂ છે.
આ પ્રમાણે વિચારીને મુનિએ પેાતે જ તે આહાર વાપર્યાં, નમસ્કાર મહામત્રનું ધ્યાન ધરતા મરીને તે મુની શ્વર સર્વો સિદ્ધ વિમાનમાં અહમિન્ત્ર તરીકે ઉત્પન્ન થયા, ધ રૂચિ અણુગારને વધારે સમય કેમ ગયા ? તે જાણવા માટે ખીજા મુનિએને આચાર્ય ભગવંતે તપાસ કરવા માટે મોકલ્યા, સ્થ'ડિલ ભૂમિમાં મુનિને મૃત્યુ પામેલા