________________
સર્ગ આઠમે.
લક્ષમીથી દેવપુરી સમાન મથુરાનગરીમાં ઇંદ્રસમાન સઘળા વૈભવથી યુક્ત દશમા દશાહે શ્રી સમુદ્રવિજય રાજવીના ઘેર સૂર અસૂરોથી સેવિત કલ્પવૃક્ષની સમાન શ્રી નેમિનાથને પુત્રના રૂપમાં ઉત્પન્ન થયેલા જાણી ઘણા હર્ષ પૂર્વક ધનવંત અને માનવંત લોકોની સાથે પુષ્કળ દ્રવ્યને વ્યય કરી મહત્સવ ઉજ, બીજે દિવસે દેવકીને નમસ્કાર કરવાને કંસ વસુદેવના મહેલમાં આવ્યા, ત્યાં કન્યાને આંગણામાં રમતી જોઈને અતિમુક્તક મુનિના શબ્દનું સ્મરણ કરીને જલ્દીથી ત્યાંથી પાછા ઘેર આવે.
તિષિઓને પિતાના ત્યાં બોલાવ્યા, મૃત્યુના ભયથી આતુર બનેલા “કસે પૂછયું કે દેવકીજીને સાતમે ગર્ભા સ્ત્રીરૂપે હોવાથી સાધુવાક્ય ખોટુ પડયું કે નહી ? તે વારે તિષિઓએ કહ્યું કે સાધુની વાણી કઈ દિવસ બેટી પડતી જ નથી, માટે સાતમે ગર્ભ કેઈપણ જગ્યાએ અવશ્ય હશે, આપશ્રી તેની તપાસ કરાવે. આપ દુષ્ટ અરિષ્ટ, વૃષભ, કેશી તથા પરમેષને વૃંદાવન મોકલાવે, તેઓને અનાયાસે જે મારી નાખશે તેજ આપને મારનાર થશે જ, તેજ દેવકીજીને સાત પુત્ર હશે.
આપની માતાથી પૂછત આપના ઘરમાં વિદ્યમાન