________________
પૂ. ભાનુચંદ્રવિજયજી મહારાજશ્રીએ આવો સુંદર અનુવાદ આ ગ્રંથને તયાર કરી લેક બેગ બનાવ્યો છે તે બદલ સમસ્ત વાચક ગણું તેઓશ્રીને પ્રયાસ આ અનુવાદ વાંચી સફળ બનાવશે તેવી આશા રાખવામાં આવે છે.
પ્રાન્ત આ અનુવાદમાં કંઈ પણ નાગમ વિરુદ્ધ લખાયું હોય અથવા દષ્ટિદોષથી યા પ્રેસ દોષથી જે કંઈ ત્રુટી રહી હોય તે સુધારી વાચક ગણ અને ક્ષમા આપશે. એજ
– પ્રકાશક.
શ્રી વિવિધ પૂજા સંગ્રહ
| (ભાગ ૧ થી ૧૧) પં. વીરવિજયજી, પં. રૂપવિજયજી, શ્રી લક્ષમીસૂરિજી ઉ. યશોવિજયજી આદિ અનેક પૂર્વાચાર્યોવિરચિત તથા અર્વાચીન મુનિ મહારાજાઓની બનાવેલી પૂજાઓને સંગ્રહ, પૃષ્ટ ૮૫૬ દ્વિરંગી ભાવવાહી જેકેટ સુંદર કાગળ
પાકુ બાઈડીંગ, મૂલ્ય રૂા. ૬=૦૦ વિવિધ પૂજા સંગ્રહ ભાગ ૧ થી ૬ રૂા. ૩=૫૦
* ઇ » ઇ ૧ થી ૯ રૂા. ૫=૦૦ જૈન ધર્મના દરેક ભાષાનાં દરેક વિષયના પુસ્તકો
| માટે પૂછો :
જૈન પ્રાશન મંદિર ૩૦૪, દેશીવાડાની પિળ અમદાવાદ–૧