________________
૧૩૫
બને તેજ વંશના છીએ માટે અમારા બનેમાં જૈનત્વ છે, અમારા બાલ્યકાળમાં વર્ષાઋતુ (માસા)માં અત્રે મુનિશ્વરે રહ્યા હતા, તેઓએ દ્રષ્ટાંત આપીને વિષયસુખને તુચ્છરૂપે સમજાવ્યું હતું, ઘણાલોકે તેમની પાસે સંસારતરણ દીક્ષા ગ્રહણ કરી, તે સાંભળી હું પણ દીક્ષા લેવાની ભાવનાથી તેમની પાસે ગયા, તેઓએ કહ્યું કે ગૃહસ્થ પણ બ્રહ્મચર્યનું પાલન કરી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે છે, બીજા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે હે યુધિષ્ઠિર ! એક રાત્રીને ઉપવાસ કરનાર બ્રહ્મચારીની જે ગતિ થાય છે તે ગતિ હજાર ય કરવાથી પણ પ્રાપ્ત થતી નથી. બ્રહ્મચર્યશીયલ સવ વતેમાં ઉત્તમ છે. ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ છે, સ્ત્રીની સાથે એકવાર મૈથુન સેવન કરવામાં સાડા . નવ લાખ જીની હિંસા થાય છે.
ગહસ્થાશ્રમમાં રહીને પણ બ્રહ્મચર્યના પાલનથી તે મનુષ્ય વિદ્વાન, યશસ્વી, તેજસ્વી, રૂપવાન, બલવાન, અને ચિરાયુ તથા મૂકિતગામી બની શકે છે, વિહારના સમયે મુનિઓની પાસે બ્રહ્મચર્ય વ્રતને અભિગ્રહ લીધો. બાદમાં ભવિતવ્યતાના ચોગે શ્યામાની સાથે મારા લગ્ન થયા, પ્રથમ દિવસે તેને કામુકતા જાગી, મેં તેને ના કીધી. બીજે દિવસે તેણી એ મને નિષેધ કર્યો, આ રીતે અમે • બને જણા વૃધાવસ્થાએ પહોંચ્યા છીએ, કેઈપણ દિવસે અમે કામવિકારને આધીન બન્યા નથી. શિયલ ગુણના કારણે તે દેવ અમને બન્નેને બહુમાન આપે છે, પુરૂષને માટે શીયલ ગુણ ચુડામણરત્ન સમાન છે. ત્યારે” દુર્ગે