________________
૧૩૪
ત્રિકાલ પ્રદક્ષિણા, ત્રણ પ્રકારની શુદ્ધિ કરીને બ્રાહ્મણે વિશેષ પ્રકારની ભકિતથી દેવની પૂજા કરવા માંડી.
એક મહિનાના અંતે દેવે પ્રસન્ન થઇને વરદાન માંગવા બ્રાહ્મણને કહ્યું. બ્રાહ્મણે ચિર સ્થાયી, અક્ષય દ્રવ્યની યાચના કરી, દેવે કહ્યું કે બ્રાહ્મણ અક્ષય દ્રવ્યને માટે ચેાગ્ય પાત્ર નથી અને થઈ શકતા પણ નથી, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે અક્ષય દ્રવ્યપાત્ર કાણુ છે. ? દેવે કહ્યું કે કચ્છમ`ડલ સૂન્ય ‘ સુકચ્છ ’ ગામમાં બહુલ અને શ્યામા નામના આભિર દુપતિ જેએ ચુસ્ત શ્રાવક છે. અને આ લેાકમાં તેજ સત્પાત્ર છે. માટે તું જઈ ને તેમની સેવા પૂજા કર. આ પ્રમાણે ઘણુ' દ્રવ્ય આપીને દેવે બ્રાહ્મણને વિદાય કર્યાં, આશ્ચય યુક્ત ખની દેવને નમસ્કાર કરી, ‘સુકચ્છ ગામમાં આવ્યા.
'
,
અહુલ અને શ્યામાની ઘણું દ્રવ્ય મૂકી પૂજા કરી, અને ભાજન કરાવ્યું, બ્રાહ્મણે પેાતાનું વૃત્તાંત અતાવી અંજલી જોડીને આહિર દ‘પતિને પૂછ્યુ કે' દેવે, આપ બન્નેને કયા ગુણેાથી પૂજનીય કહ્યા, આપ કૃપા કરીને મને સમજાવે, મને સાંભળવાની ખુબજ ઉત્કંઠા છે, અહુલે કહ્યું કે અમે બન્ને શિયલગુણથી દેવાને પણ પૂજનીય છીએ. અહીંઆ સદ્ગુણાથી યુકત શ્રેષ્ઠ એવા પદ્મદેવસૂરિ ગુરૂ મહારાજ આવ્યા હતા.
તેઓએ પેાતાની અમૃતમયી દેશનાથી ધ સ્વરૂપનુ નિરૂપણ કર્યુ અને સર્વે આભિરાને શ્રાવક મનાવ્યા, અમે