________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૧
આથી ઉત્પન્ન થતાં મેાટા શબ્દરૂપી પ્રલાપ વડે રૂદન કરતી હાય ને શુ ?
એવી તે નૌકા સમુદ્રની અ‘દર ઉન્મત્તની માફક આમતેમ ભમવા લાગી અને જલની અંદર રહેલા અપક્ મૃન્મય પાત્રની માફક તે પ્રતિક્ષણે વિખરાવા લાગી.
તે સમયે નાવના ચલાવનાર લેાકેા બહુ ઉદ્વિગ્ન થઇ ગયા, તેમજ કેાલિક લેાકા બહુ વ્યાકુલ થઈને વિલાપ
કરવા લાગ્યા.
વિશ્ર્લેાકેા બહુ ત્રાસ પામવા લાગ્યા. ભૃત્ય લેાકા માટા આક્રંદ કરવા લાગ્યા,
કેટલાક લોકો કહેાટાની અંદર સુવણુ ના ટુકડાઓ ગાપવવા લાગ્યા.
કેટલાક વણિક લાકા પાટીયાઓના ખડાની પેાતાને તરવા માટે બુદ્ધિપૂર્વક ગેાઢવણુ કરવા લાગ્યા.
વળી સમસ્ત લેાકેા પાતપેાતાના કુલદેવાની માનતાએ રાખવા લાગ્યા.
નાવિક લેાકેા ભારખાનાને સમુદ્રમાં ફેંકવા લાગ્યા. તેટલા અરસામાં પાણીથી આચ્છાદિત છે પ્રાંત ભાગ જેના એવા એક પર્વતના ખડકને અથડાઈને તે નૌકા એકદમ તુટી ગઈ અને તેનાં સર્વ પાટીયાં વિખરાઈ ગયાં. સમુદ્ર તરણુ
ત્યારબાદ હે નરેદ્ર! હું પણ જળમાં ગેાથાં ખાવા લાગ્યા, તેવામાં દૈવયેાગે એક પાટીયુ* મારી પાસમાં આવી