SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ७ સુરસુંદરીયરિત્ર આ મણિના પ્રભાવથી તું ભય'કર આપત્તિને પણ તરી જઇશ. માટે હું સુંદર ! પેાતાના પ્રાણરક્ષણને માટે આ દિવ્ય મણિના તું સ્વીકાર કર. વળી આ રાજાની સર્વવિદ્યાઓ નષ્ટ પ્રાય થઈ જશે. માટે લે. આ મણિને પેાતાના મસ્તક ઉપર કેશપાશની અંદર ગુપ્ત રીતે તું ખાંધી રાખ. જેથી તારા કાઈપણ પરાજય કરી શકશે નહીં. દિવ્યમણિના પ્રભાવથી નભેાવાહન હે સુભગ ! તે નભાવાહન રાજા બહુ સમ છે અને તે તને અનેક પ્રકારની વેદનાએ કરશે. કદાચિત્ તે વેદનાએ શાંત ન થાય તે, આ મણિના જલવડે મહુ સાવચેત રહીને તારે શરીરે સિ`ચન કરવુ'. એમ કરવાથી તરત જ સવેદનાઓ નષ્ટ થઈ જશે અને શરીરની કાંતિ નવીન જેવી દીપવા લાગશે. માટે હે ભદ્રે ! આ દિવ્યમણિ હંમેશાં તારે પેાતાની પાસે રાખવા. હે સુંદર ! હું પાતે જ પણ તે વિદ્યાધર થકી તારૂ' રક્ષણ કરૂ, પરંતુ હાલમાં મારે એવુ' ભારે એક કામ આવી પડયું છે કે; તે કર્યા સિવાય મારે ચાલે
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy