________________
૧૫
આવા નિસ્પૃહી આધ્યાત્મિક વિદ્વાન સંતાથી ભારત જ દેશના જરૂર ઉદ્ધાર થશે.
અનેક રાજ રાજેશ્વર રજવાડાઓના નરેશા તેમના ચરણારવિંદમાં આવી સસમાગમના મહામૂલા પામી સ્વજીવન ધન્ય અને કૃત્ય બનાવવા ભાગ્યશાળી થતા.
યેાગી મહાપુરુષના સમાગમમાં આવેલા લાલા લજપતરાય જણાવે છે કે, જૈનાની અહિંસા એ કાયર કે નામની અહિંસા નથી, પરંતુ વીય વાન શુરવીર પુરુષાની અહિંસા છે.' અહિંસાનુ પાલન વીરપુરુષ જ કરી શકે.
સમ્રાટ અશાક, સમ્રાટ ખારવેલ, પરમાહ ત કુમારપાલ વગેરે મહાપરાક્રમી ગણનાતીત રાજ રાજેશ્વરાએ અહિં સા મહા ધર્મના દિગ્વજયી વિજયવત ધ્વજ લહેરાવ્યેા હતેા.
જનતા સમુદાયના ઉપરના સ્તરથી માંડીને ઠેઠ નીચલા સ્તર સુધી અત્ર-તંત્ર-સર્વત્ર ઘર કરી ગયેલા વહેમ, અજ્ઞાન, શંકા-કુશંકા અને ભૂત પ્રેત-પિશાચ વગેરે અશુભ અમગલ તત્ત્વાના સ`કજામાં ફસાયેલી પ્રજાને મુક્ત કરવા સમગ્ર માનવ સમાજના હિતની એક જ કામનાપૂર્વક સાબરમતી નદીના કાંઠે સુરમ્ય નૈસગિ`ક પ્રદેશમાં વિજાપુર નજીક મહુડી ગામમાં શાસન રક્ષક સમ્યગદૃષ્ટિ શ્રી ઘ‘ટાકણુ મહાવીર દેવની મૂર્તિની સ્થાપના કરી. સાત્ત્વિક આચાર વિચાર યુકત પૂજા—પૂજન વિધિની સમાજ સમક્ષ નિડરતાપૂર્વક પ્રતિષ્ઠા કરી, શ્રી જૈન શાસન ઉપર મહત્તમ ઉપકાર કર્યાં.
એકસે પચીશથી અધિક આધ્યાત્મિક જ્ઞાન ભરપુર ગ્રન્થાની રચના કરી. યાગી પુરુષ શ્રીમદ્ આનન્દઘનજી