________________
૧૧,
૧//vછે કે ૧ ૧/www
(૬૪
- સુરસુંદરી ચરિત્ર રીતે દરેકનું થયા કરે છે, તે પછી શોક અને રૂદન કરવું શા કામનું?
અતિ સૂક્ષમ તૃણના અગ્રભાગમાં રહેલા જલબિંદુની જેમ પ્રાણીઓનું જીવન અસ્થિર હોવાથી જે પ્રાણી નિદ્રામાંથી જાગી ઉઠશે તે મોટું આશ્ચર્ય જાણવું.
વળી આ પ્રમાણે પ્રકુપિત એવા યમરાજાના પાશમાં સપડાયેલા સર્વ લોકેનું સ્વરૂપ આવા પ્રકારનું જાણીને હે નરેંદ્ર! દેવીના મરણમાં શેક કરવો એ ઉચિત નથી.
એમ બહુ પ્રકારે સુમતિ મંત્રીએ બોધ આપ્યો. એટલે રાજા પિતે તૈયાર થઈ તત્કાલ ઉચિત એવી દેવીની મરણકિયા કરવા લાગ્યા. નૃપતિને શોક.
ત્યારબાદ કેટલાક દિવસ સુધી દેવીના શોકને લીધે રાજા લેક સંભાવનાદિક વ્યવહારને પણ ત્યાગ કરી ગ્રહોથી ગ્રહણ કરાયેલાની માફક શૂન્ય બની બેસી રહેવા લાગ્યો. - તેમજ તે કોઈપણ રાજકાર્યમાં ધ્યાન સરખું પણ આપતું નથી. તે પ્રસંગ જોઈ નાના પ્રકારના શેકને દૂર કરવામાં બહુ પ્રવીણ એવા સુમતિ આદિક મંત્રીઓ રાજની પાસે આવ્યા અને ઉપદેશનાં વાક્યો વડે તને બહુ સમજાવ્યું એટલે અનુક્રમે તે શેકમાંથી મુક્ત થયે