________________
૧૨
નરમ કાવીર બહેચર વીજળીવગે દોડયો. એક અપાટે લાકડી ઉછાળીને બન્ને ભૈસાને દૂર દૂર ભગાડી દીધી. શાબાશ બહેચર શાખાશ !” ધન્ય છે તને અને તારી જનેતાને !” સંત અને સસ્કૃતિના રક્ષણ માટે પ્રાણને હાડમાં મૂકે, તે વીર-પુરુષને શતશઃ ધન્યવાદ !
સતના મુખેથી વાણીની સરવાણી કુટી. હે મુગ્ધ ભેાળા ખાળ ! મુંગા અમાલા નિરધાર જીવને પીડા કરીશ મા! આ ધરતીમાતા ક`પી ઉઠે, પ્રકૃતિ સમૂહ વિમુખ બને ! મેઘ અને વાયરાના પ્રચંડ તાંડવની તા વાત જ શી ?
આ માનવ ! તું જીવ સૃષ્ટિના પાલનહાર. સચરાચર સૃષ્ટિમાં સુખ શાંતિના આધાર, એક માત્ર જીવ રક્ષા અને જીવદયા !! જીવમાત્રની રક્ષામાંજ સહુનું અખંડ અક્ષય કલ્યાણુ !!!
સતના સમાગમ થયા અને બહેચરના અન્તઃસ્થલમાં માનવતાની અમૃત સરવાણીઓનેા શ્રોત વહેતા થયા.
સંતપુરુષના પ્રથમ જ સમાગમે બાળક બહેચરના હૃદયમાં સ ંતના મહાન આદનુ' ખીરાપણુ કરી દીધું. સતના સથવારા મળી ગયા અને જીવનના રાહ પલટાઈ ગયા. સંત બનવાના કોડ જાગી ગયા.
સહાધ્યાયી મિત્રોની સત્પ્રેરણા મળી. પાઠશાળા ગમન શરૂ થયું. જૈનત્વના સત્સ`સ્કારાનુ સિંચન થયુ. અધ્યયનથી જિજ્ઞાસા જાગી. એક પણ તક ચુમાવ્યા વિના દિલની ખંતથી પ્રચ'ડ પુરુષાથ પ્રારંભી દીધા.
શ્રુત શારદાની સહાય માગી. પ્રાથના ફળી. અધ્યયન કાજે મહેસાણા ગયા. શ્રી યાવિજયજી જૈન સ`સ્કૃત