________________
શાસન પ્રભાવક પ્રસિદ્ધ વક્તા
આચાય શ્રીમદ્ અજિત સાગર સૂરિશ્વરજી મ. સા. નું જીવન
જનની જણે તે જણજે, ભક્ત કાં શૂર; નહિતા રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. આ પૃથ્વી પર અગણિત સંખ્યામાં માનવા જન્મે છે અને મૃત્યુને આધીન થાય છે, તેમાંથી આતમ કાજે જેએએ આ જનમને સફળ કર્યો, સંયમી બની સાધના દ્વારા સિદ્ધિને વર્યા, તેના જ એક જન્મ પ્રસંશનીય છે,
ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં પેટલાદ ગામની નજીક નાર નામે ગામ, લલ્લુભાઈ નામે અગ્રગણ્ય નાગરીક. પટેલ જ્ઞાતિમાં અગ્રેસર. તેમના પત્ની સતીત્વશીલ સ`પન્ના સન્નારી સેાનબાઈ એ વિ. સ. ૧૯૪૨ પાષ સુદ પંચમી દિને ભાવીને તેજસ્વી સીતારા જન્મ પામ્યા બાળકનું
નામ અંબાલાલ.
સાત વર્ષની વયે અક્ષર જ્ઞાન અક્ષર-ધામ મેળવવાં સત્સંસ્કાર સમ્પન્ન પ્રાધ્યાપક પાસે સરસ્વતી સાધનાના પ્રાર'ભ કર્યાં. બુદ્ધિના તીવ્ર ક્ષયાપશમ અને તેજસ્વીતા જોઈને માતાપિતા અને પ્રાધ્યાપકને સ`પૂણ સંતાષ થયા.
સાધુ સતાની વાણી સાંભળીને ખાળક અ‘ખાલાલ ભાવવિભાર મની જતા. ધાર્મિક અધ્યયન શરૂ કર્યું.... સાધુ સતાની સાથે ધર્મ ચર્ચા, ધમ ગાષ્ઠી કરી જિજ્ઞાસા સતાષવા હમેશાં તત્પર બનતા.
પારસમણીને સંગ લાખ ડને સુવણુ મનાવે, જ્યારે સાધુ સંતને સંગ આત્માને પરમાત્મા બનાવે.