________________
આવ
સાથે તે વસ્તુ પાષાણુ ઉપર વાટી હર્ષ પામતી સત્યભામા પેાતાના શરીર ઉપર લેપન કરતી કરતી કહેવા લાગી કે, અરે! હવે મે કૃષ્ણને વશ કરવાનું સાધન જાણ્યું. પરદેશની તારી રૂકિમણીએ ખરેખર આવા સુરભિદ્રવ્યરૂપ કામણથી જ કૃષ્ણને વશ કરી લીધા છે. ખરેખર તેા તે દ્યૂત જ છે.
આ વચન સાંભળતાં જ હસતાં હસતાં કૃષ્ણે ખેલી ઉડચા કે અરે ! તેં આા શરીરમાં શું લગાવ્યું એ તે રૂકિમણીએ ચાવી થૂંકી નાંખેલું તાંબુલ હતું ! અરે ! જ્યારે હું તારે ઘેર આવતા હતા ત્યારે તે ઉચ્છિષ્ટ તાંબુલ હસતાં હસતાં રૂકિમણીએ આ છેડે બાંધેલું હતું. તે તે તે અગરાગ જાણી શરીરમાં લેપન કર્યું. અરે સત્યભામા ! એ તને કેવી છેતરી, તારી શાકનું ઉચ્છિષ્ટ મેં તારા શરીર ઉપર્ લેપન કરાવ્યુ‘? રૂકિમણી કેવી ઉસ્તાદ, કે જેણે પેાતાને એઠવાડ તારા શરીર ઉપર ચાપડાવ્યે ?
સત્યભામા આ વચન સાંભળતાંજ એકદમ ઉઢી સ્વચ્છ જળી વડે પેાતાનું શરીર સાફ કરી વસ્ર વડે લૂછી, લજ્જાને લીધે નીચુ મુખ કરી ખેાલી કે નિર્લજ્જ પુરૂષામાં શિરોમણી ગેાવાળ, અહિંયાથી ચાલ્યા જા, ચાલ્યા જા, જન્મથી જ કપટી તથા તસ્કર છે, એમ સ લેાકેા જાણે છે. માયાથી જતું પેદા થયા છે, માયાએ જ તને મનાવ્યો છે, માયાથી જ તને રાજ્ય મળ્યું છે. માટે ખરેખર તને વિધાત્રાએ માયામય જ બનાવ્યો છે.
આવી રીતે મહા ક્રોધી થયેલી સત્યભામાને શાંત પમાડતાં પમાડતાં કૃષ્ણ ખેલ્યા કે, હું ભૂલી ગયા, ફીને