________________
3७२ ઉન્મેલન કર્યું. એમ આઠે કર્મથી મુક્ત થઈ મહાનંદ પદમોક્ષ પદને પ્રાપ્ત થયા. બીજા શાંબ વિગેરે મુનિઓ પણ એવી રીતે મોક્ષે ગયા. સર્વ સાધુઓની પણ તે જ ઉત્તમ गति छ.
આ પ્રમાણે મગધ દેશના સ્વામી શ્રેણીક રાજા અમૃત રસના જેવું પ્રદ્યુમન કુમારનું ચરિત્ર છેલા તીર્થકર શ્રી મહાવીર પ્રભુના દાંતરૂપી હિંસને ધારણ કરનારા મુખકમલમાંથી સાંભળી અત્યંત હર્ષ પામ્યા અને નિર્મલ દર્શનવાળા શ્રેણિક રાજા સુકૃત કર્મમાં વિશેષ આદરવાળા થયા. પછી મહદ્ધિવાલા અને મોટી બુદ્ધિવાલા તે રાજા ભગવંતના ચરણયુગલને પ્રણામ કરી પિતાના સ્થાનમાં ગયા.
इति श्री दिल्लिदेशे फत्तेहपुरस्थेः पातसाहिश्रीअकबरैः श्री गुरुदर्शनार्थसमाहूत-भट्टारक श्री ५ श्रीहीरविजय सूरीश्वरैः सह विहारकृतां, स्वयंकृतकृपारसकोशग्रंथश्रावणरंजितपातसाहिश्रीअकबराणां, श्रीहीरविजय सूरिनाम्ना कारित जीजीयाकरनिवारणस्फुरन्मानानाँ तथा कारितषडमासिकजीवाभयदानप्रधानस्फुरन्मानानां, श्री जंबुद्वीपप्रज्ञप्ति सूत्रस्य प्रमेयरत्नमजुषानामबृहदवृत्तिकृतां, पातसाहिश्रीअकबरदापितोपाध्यायपदानां महोपाध्याय श्री ५ सकलचन्द्रगणिशिष्य महोपाध्याय श्री ५ श्रीशांतिचन्द्रगणीनां शिष्यमुख्योपाध्याय श्रीरत्नचन्द्रगणिविरचिते श्री भक्तामरस्तव-श्री कल्याणमंदिरस्तव-श्री देवप्रभोस्तवश्रीधर्मस्तष-श्रीऋषभचीरस्तव-कृपारसकोश-अध्यात्म कल्पद्रुमश्रीनैषधमहाकाव्य रघुवंशमहाकाव्यवृत्ति-भ्रातृभगिनीनामनुजे भ्रातरि श्री प्रधुम्नचरिते महाकाव्ये बलदेवदीक्षातपःसाधन