________________
३६५ શરદ ઋતુના ચંદ્રનું બીજુ પ્રતિબિંબ હોય તેવું કેવું સુંદર મુખ છે? આજે મારે જન્મ સફળ થયે. આજે મારાં નેત્રોએ ફળ પ્રાપ્ત કર્યું, અહો ! આજે મારા સુકૃતને ઉલ્લાસ ! આજે મારું શું શુભ થશે ? આ ભજનની વેળા છે, ભોજન પણ તૈયાર છે. પ્રાયે કરીને કલ્પવૃક્ષ જેવા આ કેઈ ગ્ય અતિથિ પ્રાપ્ત થયા છે. આ પ્રમાણે ચિંતવી તે રથકારપતિ મુખને પ્રકુલિત કરતે પોતાના હાથમાં સર્વ ભેજન લઈ મુનિની આગળ આવ્યો. પ્રાસુક, શુદ્ધ અને એષણીય એવું તે ભેજન તથા દાતાનો નિર્મળ ભાવ વિચારી મુનિએ યોગ્યતા પ્રમાણે ભેજન વહેરી લીધું. પેલે મૃગ પિતાનું પૂછડું ફેરવવા લાગે અને તે બંનેને જોઈ ઊંચું મુખ કરી ચિંતવવા લાગ્યું કે, “અહા ! આ રથકારના સ્વામીને ધન્ય છે કે જેણે યાનપાત્રના જેવું આવું ઉત્તમ પાત્ર પ્રાપ્ત કર્યું. આ ભજનની વેળા, આવું અતિ સુંદર ભેજન અને માસક્ષમણુના પારણાવાલા આ મુનિ તેઓનું ચિત્ત, વિત્ત અને નિર્મળ પાત્ર આવા ત્રિપુટીને વેગ પ્રાય કરીને મનુષ્યને દુર્લભ છે. હું કે નિર્ભાગી કે જેને આ ત્રિપુટીને એગ નથી. તિયચપણથી દૂષિત થયેલ હું દાન આપવાને અને તપ કરવાને પણ શક્તિમાન નથી. પેલે રથકાર, મુનિ અને મૃગ એ ત્રણે આ પ્રમાણે નિર્મલ મને ચિતવતા હતા, તેવામાં વૃક્ષોને ઉખેડી નાખે તે પવન ચડી આવ્યું. પવનના વેગથી અર્ધ છેદેલું કઈ વૃક્ષ તે ત્રણેની ઉપર પડ્યું. તેઓ ત્રણે મૃત્યુ પામી બ્રહ્મકમાં મહર્તિક દેવતા થયા. ત્યાં પક્વોત્તર વિમાનની અંદર જાણે