________________
૩૫૮
પીવા.’એમ કહ્યા છતાં જ્યારે તેઓ ઉથ્થા નહીં એટલે મૂઢ બુદ્ધિવાલા બલભદ્રે કૃષ્ણને સ્કંધ ઉપર ચડાવ્યા અને ઉપાડીને બીજાને રાવરાવતા અને પાતે તા ાતા વનમાં ભમ્યા. એવી રીતે હંમેશા ખલભદ્ર કૃષ્ણના મૃતદેહને સ્વચ્છ જળથી સ્નાન કરાવતા અને પોતાના વસ્ત્રના છેડાથી લુછતાં હતા. વળી ઘણાં કમલ પુષ્પા તથા પત્રો લઈ તેમને મનાવવા માટે તેમની પૂજા કરતા હતા. આ પ્રમાણે કરતાં કરતાં બલભદ્રને છ માસ વીતી ગયા. પછી કૃષ્ણને લઈ તેજ પ્રમાણે ભમતા હતા એવામાં વર્ષાકાળ આવ્યા. આ વખતે દેવલેાકમાં ગયેલા સિદ્ધાર્થ જોયું તે ખલભદ્રની તેવી સ્થિતિ જોવામાં આવી. તેણે વિચાયું, અહા ! મોટા લોકોને પણ કેવા માહુ છે? અરે, આમાં મારે પણ પ્રમાદ છે. મેં જ્ઞાનથી તૈયું જ નહિ. હવે તેને પ્રતિખાધ કરવાને હું સત્વર જાઉં.' આવું ચિંતવી તે દેવ એક પાષાણુના ટુકડાવાલાથ વિધુર્યાં અલદેવની આગળ ઉભો રહ્યો. પછી તે રથ ઉપર પાસે રહેલા એક માટેા પત્થર લાવી મૂકયેા. પત્થરની શિલાના ઘાતથી તે રથના સે...કડો કટકા થઈ ગયા. પછી તે ધ્રુવ કુટુંબ રૂપે થઈ સાંધવા માટે લાક્ષા વિગેરે બધી સામગ્રી લઈ તે પાષાણના રથને સાંધવા બેઠા. તે જોઈ બલદેવ મેાલ્યા, અરે ભાઈ, તું સૂખ લાગે છે. વૃથા મહેનત શું કામ કરે છે.? ભાંગી ગયેલા પાષાણના રથ શું સાંધી શકાય ?” તે દેવ ખેલ્યા, આ તમારા ભ્રાતા જે ઘણા સંગ્રામમાં હણાયા ન હતા તે હમણાં કોઈ શત્રુથી હણાયા છે અને કાઇએ તેને એક જ ખાણુથી ક્ષણમાં માર્યાં છે, તે જો જીવતા થશે, તે