________________
૩૩૭ કરી છે” કૃષ્ણ આશ્ચર્યથી પૂછ્યું, “તે બંનેમાં શે ભેદ છે?” કૃષ્ણના પૂછવાથી પ્રભુ બેલ્યા, “તમારે પુત્ર પાલક ભવ્ય નથી. તેથી તેણે દ્રવ્યથી વંદના કરી છે, ભાવથી કરી નથી. અને જાંબુવતીને પુત્ર શાંબ આ જ ભવે મોક્ષગામી છે, તેથી તેણે ભાવથી વંદના કરી છે. તે વંદના તેને મિક્ષ માર્ગમાં રથ સમાન છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી કૃષ્ણ કેધ કરી પાલકને કાઢી મૂક્યો અને તત્કાલ સાંબકુમારને હર્ષિત થઈ તે અશ્વ આપે અને તેને મંડલેશ્વર બનાવ્યું.
इति श्री प्रद्युम्नचरिते महाकाव्ये रथनेमि राजिमत्यधिकार शाब-पालक भव्य त्ववर्णनो नाम पंचदशः सर्गः ॥ १५ ॥
ક
- રાગ-દ્વેષ આદિ અંતરંગ શત્રુઓને નાશ કરીને છે છે પરમાત્મપણાને પ્રાપ્ત કરનાર એ જ સુદેવ સંસારના સર્વ છે
બાહ્ય-અત્યંતર બંધને છોડીને આત્મકલ્યાણમાં હંમેશા - રક્ત રહેનાર એ જ સુગુરુ અને વિતરાગ કથિત સર્વ
જેની સૂક્ષ્મમાં સૂક્ષ્મ દયા પાળવી એ જ સુધર્મ. આ છે ( ત્રણે તને સાચા ભાવથી સ્વીકારું છું. ' છે. જગતના જ પિતપતાના કર્મના અનુસારે ચોરાશી છે 0 લાખ છવાયેનિમાં ભટકે છે અને હેરાન થાય છે. તે છે
બધા મારા મિત્ર છે. સર્વેને હું ખાવું છું. સર્વે મને છે ને ક્ષમા આપો, મારે કોઈની સાથે વેર નથી.