________________
૩૧
રહેતા હતા. એક વખતે તે શ્મશાનમાં કયેત્સગે રહેલેા; તેવામાં તેનાં છિદ્ર શેષતા નભસેન ત્યાં આવ્યો. તેને એકાંત જોઈ ને તે હોઠ ફફડાવી મેલ્યા, અરે પાખડી, આ શુ લઈ બેઠા છે ? હવે તું તારા પાખંડનું ફળ પ્રાપ્ત કર કે જે ફળ કમલાયેલાનુ હરણુ કરવાના પાપથી ઉત્પન્ન થયેલું છે.' આ પ્રમાણે કહી તેણે વૃદ્ધિ પામતી શિખાવાલા અગ્નિ તેના મસ્તક ઉપર મૂકયેા. તેથી તેનુ મસ્તક અગ્નિથી મળી ગયું. પણ તેનું ધ્યાન જરા દુગ્ધ થયું નહિ. તે વખતે પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરી તે તત્કાલ સ્વગે ગયા. કૃષ્ણનું ગુણગ્રાહીપણું
એક વખતે ઈન્દ્ર સભામાં બેસી કૃષ્ણના ગુણની સ્તુતિ કરવા માંડી. તેણે કહ્યું કે, કૃષ્ણે ઘણા દેષથી મુક્ત થઈ ગુણગ્રાહી થયેલ છે. તેમજ તે કી પણ નીચ યુદ્ધ કરતા નથી.' આ વચન સાંભળી કાઈ એક દેવને તે પર શ્રદ્ધા ન આવી અને તેથી તે દ્વારિકામાં આવ્યો અને તે માયાવી દેવ જેના અંગમાંથી દુધ છૂટે છે એવા મરેલા કાળા કુતરાનું રૂપ લઈને રસ્તામાં પડ્યો. તે વખતે કૃષ્ણ અશ્વ ક્રીડા કરવાને નગરની બહાર નીકળ્યા. ત્યાં માગમાં તે શ્વાનનુ (કુતરા) પડેલું શબ જોઈ તેણે સર્વ રાજાઓને કહ્યું, આ શ્વાનના મેાતીની માળાના જેવા દાંત જુએ.’ પછી તે ધ્રુવે શ્વાનનું રૂપ છેડી દઈ કૃષ્ણના અશ્વને હરી લીધા અને તેણે જતાં જતાં કહ્યું કે, 'હું આ અશ્વને હરી જાઉં છું, તે કોઈ યોદ્ધો હાય તે મારી આગળ આવેા.' પછી પ્રદ્યુમ્ન, શાંમ વિગેરે
1