________________
૩૦૬
પદ્મનાભના નગરમાં પહેાંચી ગયા. ગના પતરૂપ એવા તે છએ જણુ તેના ઉદ્યાનમાં ઉતર્યાં અને ત્યાં હ` ધરી જાતજાતનાં ભાજન કરવા લાગ્યા. ભાજન કર્યાં પછી કૃષ્ણે ચીઠ્ઠી લખી દારૂક સારથિને પદ્મની પાસે મેકલ્યા. તે ઉતાવળા ત્યાં ગયે. સ્વામીની આજ્ઞા સથી વધારે મળવાન છે. તે બળવાન સારથિ પાતાના પગથી પદ્મના સિંહાસનનું પાદ્યપીઠ દબાવી ખડ્ગના અગ્ર ભાગ વડે તે ચીઠ્ઠી આપી સુખે ખેલ્યા, અરે પાપી દુરાત્મા, સતીવ્રત રૂપી મેોટા ધનવાલી પાંડવાની પ્રિયા દ્રૌપદીને તું અહીં લાવ્યેા છે, તેણીને માટે તે પાંડવા કૃષ્ણ વાસુદેવને સાથે લઈ આવેલા છે. જો તને જીવિત વહાલું હાય તેા તું સરલ માર્ગે તેણીને પાછી સોંપી દે. જો તારે સોંપવી ન હોય તેા મૃત્યુએ જોયેલા તું યુદ્ધ કરવાને તૈયાર થા. પાંચ પાંડવ અને કૃષ્ણ એ છ સથી બળવાન છે.' તે સાંભળી મહા બળવાન પદ્મ લલાટ ઉપર ભ્રકુટી ચડાવી એલ્યા, અરે પાંડવા કાણુ છે ? શું મારા ઘેાડાના પાલક તે પાંડવ ? વળી કૃષ્ણુ કાણુ છે? કૃષ્ણ તા મારા હાથમાં કૃષ્ણે ખડ્ગ છે તે છે ? હું તે કૃષ્ણથી કૃષ્ણને મારી પાંડવાની ભાર્યાંને સુખે ભાગવીશ. અરે, તું દૂત છે માટે અવધ્ય છે. તું જીવતા ચાલ્યા જા.' આ પ્રમાણે કહી તેણે પાતાના સેવકે પાસે તેને ગળે પકડી કાઢી મૂકયા. આ પ્રમાણે તિરસ્કાર કરી કાઢી મૂકેલા દારૂકે કેપથી ક ંપતા ક'પતા તે બધી વાત પાંડવ સહિત કૃષ્ણને કહી. પછી કૃષ્ણ પાંડવાની સાથે તેના વિચાર કરતા હતા તેવામાં પદ્મસંખ્યાવાલા સૈન્યને લઈ પદ્મ રાજા તેમની પર ચડી આવ્યો.