________________
૨૪૫
પણ
જે ચાહના આજે
પાર પડી. મારા સર્વ મનારથા સફળ થયા, કે જેથી તું એકાએક મને મળ્યા છે. આ તે અહુ જ સારૂ' થયું. તેં મારી સેવા કરવામાં કશી પણ ખામી રાખી નથી, મતલબ કે બહુ જ સેવાભક્તિ કરી છે તેા હવે મારે પણ તારી સેવા કર્યાં સિવાય ચાલશે નહીં. શાસ્ત્રમાં કહે છે કે,
उप्तमेव हि लूयते राद्धं यत्तश्च भुज्यते ॥ अमित्रेणापि मित्रेण कृतं यच्च तदाप्यते ॥ १ ॥ ભાવાથ : જેવું વાવેલું હોય તેવું જ લણાય છે; જેવુ રાંધેલું હોય તેવું જ જમાય છે; તથા શત્રુ અથવા મિત્ર જેવું કૃત્ય કરે તેવું તેને ફળ મળે છે, અર્થાત્ તેવું વેઠવુ પડે છે. માટે મારે તારી સેવા બજાવ્યા વગર કેમ ચાલે ?”
આમ કહ્યું ત્યાં તે હ્રદયમાં ક્રોધ રૂપ અગ્નિમાંથી શિખાએ નીકળી અને એકદમ દુર્યોધને હાથમાં ગદા લઈ ભીમની સાથે સગ્રામ શરૂ કર્યું. જેમ એ ઘેટાએ લડે તેમ ક્રોધના તો પર્યંત રૂપ ભીમ તથા દુર્યોધન લડવા લાગ્યા, જરા પણ વિરામ ન પામ્યા. મલ્લની પેઠે ખાડુના પ્રચંડ શબ્દો કરતા તે બે શૂરવીરાએ પાતાના પગની એડીના પ્રહારથી આ ભૂતલ કંપાવી દીધું. એમ કરતાં કરતાં દુર્ગંધને દ્રૌપદી ઉપર ગુજારેલા સંસ્કારો પોતાને યાદ આવવાથી ભીમસેને “આઁફ ” એવા લુપ્ત ઉચ્ચાર કરી એકદમ ગદાથી દુર્ગંધનના એ સાથળ ભાંગી નાખ્યા. દુર્ધાધને લાંબા વખત તેની પીડા ભાગવી.
"
'
આ ઉપરથી એવું સિદ્ધ થાય છે કે, પોતે જાતે કરેલાં