________________
૧૯૯
ખરેખર સાળ વર્ષ થયાં પણ હજુ પુત્રને સમાગમ ન થયા; મને પુત્રને સમાગમ થાય એટલા વાસ્તે મેં વિધિપૂર્ણાંક કુળદેવતાની આરાધના કરી હતી. એમ આરાધના કરતાં કરતાં પણ જ્યારે કુળદેવતા પ્રસન્ન ન થયા ત્યારે ખાસ પ્રાણ ત્યાગ કરવાની ઈચ્છાથી હું તીક્ષ્ણ ખડગવતી મસ્તક છેદ્દી બલિદાન આપવા તત્પર થઈ કે તે જ ક્ષણે કુળદેવતાએ પ્રત્યક્ષ થઈ મને કહ્યું કે, હે પુત્રી ! તું સાહસ ન કર. તારા આંગણામાં ઉગેલા આમ્રવૃક્ષમાં સમય સિવાય પણ માંજર આવે ત્યારે તારા પુત્ર આવેલા જ સમજવે. આમાં જરા પણ શંકા ન રાખવી. હું મુને ! કુળદેવતા આટલું કહી અહિત થઈ ગયા અને હું પણ તે સાંભળી રાજી થઇ. આજે એ આમ્રવૃક્ષમાં મનેહર માંજર આવેલા છે પણ હજુ પુત્ર ન આવ્યો. આ દુઃખને લીધે હું બહુ જ દુ:ખી છું. મહારાજ ! આપ તેા તપસ્વી છે, મુનિ છે, મહા જ્ઞાની છે તથા લેાકેાના મહાટી ઉપકાર કરનાર છે. માટે આપ આ સમયે લગ્ન જોઈ કહા કે મારા પુત્ર કયારે આવશે ? મુનિરાજોનું તથા દેવતાઓનુ દર્શીન કઈ દિવસ પણ વૃથા ચતું નથી તેથી આપ પણ મારા પુત્રને વિરહુજન્ય શાક સત્વર દૂર કરે.”
રૂકિમણીનાં વચન સાંભળી મુનિએ પેાતાના હાથવતી પેાતાની નાસિકાનેા પવન જેઈ કહ્યું કે, “માતુશ્રી ! તમારો પુત્ર તેા આવેલા જ છે એમ જાણા, આમાં જરાપણ સંશય નથી. જેમ, પ્રાતઃકાલમાં મેઘ બેટી ગર્જના કરતા નથી તેમ મુનિજના પણ ખાટું ખેલતા જ નથી.”