________________
તથા મેક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ પ્રદ્યુમ્નને મોક્ષ થયે તેમ.
શ્રેણિક રાજા પૂછે છે હે ભગવન્! પ્રધુમ્ર કોણ હતો, તે વિશે આપની જે રૂચિ હોય તે તે ચરિત્ર શ્રવણ કરાવે, કારણ કે તે સર્વજ્ઞ પ્રણિત શાસ્ત્રોજ સુશાસ્ત્ર હેવાથી મિચ્છાદષ્ટિ પુરૂષના વચનથી દગ્ધકર્મ કેટરવાળા અસ્મત્ સદશ દેહીઓને ઉપકારક આ ચરિત્ર હે પ્રભુ આપના મુખથી સાંભળવા ઇચ્છું છું. આ પ્રમાણે શ્રેણિક રાજાનું વચન શ્રવણ કરી જગતનાથ શ્રી મહાવીર ભગવાને કર્ણને વિશે પીયુષ સમાન શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર કહેવાને પ્રારંભ કર્યો.
આ ધરામાં સર્વ દ્વીપમાં મધ્યવતી પૂર્ણ ચંદ્ર સમાન મને હર જંબુવૃક્ષથી ઉપેક્ષિત જંબુદ્વિપ છે તેમાં નાના પ્રકારના તીર્થોથી મનોહર લાગતે અનેક ચૈત્યોથી સંયુક્ત મધ્યમાં રહેલા રજતના વૈતાઢ્ય ગિરિથી બે ભાગ કરાયેલ તવૈવ હિમાલયની પુત્રી ગંગા સિંધૂ નદી વડે પખંડ કરાયેલ અતિ ઉત્તમ ભરત ક્ષેત્ર છે. તેની દક્ષિણ બાજુ રહેલ મધ્ય ખંડમાં મનોહર અનેક વાપી, કૂપ, તડાકાદિ જલાશ્રયેથી આશ્રિત અનેક ઉદ્યાન લતા પુષ્પોથી સુશોભિત દાનશીલ જન સંયુક્ત શત્રુંજયાદિક સત્ તીર્થો વડે નિખિલ પ્રાણીઓને પાવન કરનાર અનેક પત્તનેથી યુક્ત દુષ્ટ નથી અયુક્ત જેમાં કલેશ તે લેશ માત્ર પણ નથી એ સૌરાષ્ટ્ર નામે દેશ છે. તેમાં ઈદ્રિના નિદેશથી કુબેર મહારાજે બનાવેલી સુવર્ણના પ્રકારથી (ગઢથી) સંયુક્ત ફરતી ખાઈ રૂપ થયેલા સાગરવાળી, સ્વર્ણ રત્ન તથા મણિઓથી નિમિત ગૃહેથી અતિ દેદીપ્યમાન, તીર્થકરેના ચૈત્યોથી ભૂષિત વાપી, કૂપ,
બહથી) કબર મહારાષ્ટ્ર
કરવાના