________________
રામાવલિરૂપ કંચુક ધારણ કરનાર, ઔચિત્યને જાણનાર અતિ હર્ષવાન થયેલા તે શ્રેણિક રાજાએ સ્વશરીરસ્થ સર્વ અલંકારાદિક તે વનપાલને આપ્યાં. કા. सव्यपाणिगतमय्यपसव्यप्रापणावधि न देयविलंबः ॥ न ध्रुवत्वनियमःकिल लक्षम्यास्तद्विलंबनविधौ न विवेकः ॥ १॥
અથડ–દાન આપવા માટે ડાબા હાથમાંથી જમણું હાથમાં ગ્રહણ કરવા જેટલું પણ વિલંબ ન કરે, કારણ કે લક્ષ્મીની ચંચળતા હોવાથી તેટલે સમય પણ લક્ષમીની સ્થિરતા વિશે સંશય છે. એટલા માટે દાન આપવામાં કઈ જાતને પણ વિલંબ કરે એ વિવેક ન કહેવાય. __ औचित्यमेकमेकत्र गुणानां कोटिरेकतः ॥
विषायते गुणग्राम औचित्यपरिवर्जितः ॥२॥ અર્થ –એક તરફ ઔચિત્ય અને એક તરફ કેટિ ગુણે હોય પણ કેટ ગુણે ઔચિત્યથી વજીત હોય તે કોટિ ગુણે પણ વિષતુલ્ય થઈ પડે છે. માટે ઉચિતપણુંજ શ્રેષ્ઠ છે.
તદનંતર સ્વર્ગમાંથી નીકલતા ઇંદ્રની ઉપમા ચગ્ય સર્વ અલંકારોથી દેદીપ્યમાન શ્રેણિક રાજા મહાન હસ્તિ ઉપર બેસી ઉત્તમ અને અગ્રેસર કરી અંતઃપુર સહીત ગાજતે વાજતે શ્રી વીર ભગવાનને વાંચવા માટે પિતાની નગરીમાંથી નીકળ્યો. શ્રેણિક રાજા ઉદ્યાનની પાસે આવી હાથી ઉપરથી ઉતરી છત્ર ચામરાદિક રાજચિહે છેડી દઈ વિનયાવનતા થઈ શાસ્ત્રોક્ત વિધિપુરઃસર સદૂભાવપૂર્વક જીનેશ્વરને પ્રણામ કર્યા પછી, ઇંદ્રાદિકે સન્માન અપાયેલ, સ્વામિના મુખ સન્મુખ