________________
પ૩૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૮ અન્વયાર્થ :
g=વળી શ્રેવિપ્રશાન્ત શ્રેયમાર્ગમાં આવતા વિધ્વની શાંતિ માટે ફર્વ: મત્સવિરા=સર્વથા માત્સર્યતા વિરહથી સર્વથા માત્સર્યતા વિરહથી વિયનાન્વિતૈ: =વિધિથી યુક્ત એવા વક્તાએ પ્રયત્નન= પ્રયત્નથી યોગ્ય યોગ્ય શ્રોતાઓને =આ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ =આપવો. ર૨૮ શ્લોકાર્ચ - વળી શ્રેયમાર્ગમાં આવતા વિપ્નની શાંતિ માટે, સર્વથા માત્સર્યના વિરહથી, વિધિથી યુક્ત એવા વક્તાએ પ્રયત્નથી યોગ્ય શ્રોતાઓને યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ આપવો. ||૨૨૮ll. ટીકા :
'योग्येभ्यस्तु' श्रोतृभ्यः ‘प्रयत्नेन' उपयोगसारेण 'देयोऽयं विधिना'-श्रवणादिगोचरेण अन्वितैः'= युक्तैः, दोषोऽन्यथा, प्रत्यवायसम्भवादित्याचार्या: 'मात्सर्यविरहेण' मात्सर्याभावेन, 'उच्चैः' 'श्रेयोविघ्नप्रशान्तये' पुण्यान्तरायप्रशान्त्यर्थमिति ।।२२८ ।।
| સમતોડવં યોગાદિસમુચ્ચય: ।। कृतिः श्रीश्वेतभिक्षोराचार्यश्रीहरिभद्रस्येति ।।
।। सवृतियोगदृष्टिसमुच्चयः समाप्त: ।। ટીકાર્ચ -
જોષેચ્છતુ'.... જુવોત્તરી પ્રશાર્થમિતિ | વળી યોગ્ય શ્રોતાઓને ઉપયોગપ્રધાન એવા પ્રયત્નથી આ ગ્રંથ આપવો. કોણે આપવો ? એથી કહે છે –
શ્રવણઆદિવિષયક વિધિથી યુક્ત એવા વક્તાએ આપવો યોગ્ય શ્રોતાઓને શ્રવણઆદિ કરાવવા વિષયક વિધિથી યુક્ત એવા વક્તાએ આપવો. અન્યથા શ્રવણઆદિ કરાવવા વિષયક વિધિથી રહિત વક્તા આપે તો દોષ છે; કેમ કે કર્મબંધરૂપ પ્રત્યપાયનો સંભવ છે, એ પ્રમાણે આચાર્યો કહે છે – વળી યોગ્ય શ્રોતાઓને આ ગ્રંથ આપનારે કેવી રીતે આપવો જોઈએ ? એથી કહે છે –
અત્યંત માત્સર્યના વિરહથી=પ્રરૂપણાકાળમાં અન્ય દર્શનનું ત્રુટિવાળું કોઈક વસ્તુનું કથન કરતા હોય ત્યારે પણ, તે દર્શન પ્રત્યે સર્વથા માત્સર્યના અભાવથી, આ ગ્રંથ આપવો જોઈએ.
વળી આપનારે શેના માટે આપવો ? તેથી કહે છે –